આત્મામાં જ્ઞાન સ્વભાવ અનંતો છે તે તો અનંતા જ્ઞેયોને એકસાથે જાણે છે તેથી અનંતજ્ઞાનનો ખ્યાલ આવે છે તેમ આત્મામાં અનંત સુખ કેવી રીતે છે? તેનો વિચાર લંબાતો નથી. (પ્રશ્નનો સારાંશ) 0 Play ആത്മാമാം ജ്ഞാന സ്വഭാവ അനംതോ ഛേ തേ തോ അനംതാ ജ്ഞേയോനേ ഏകസാഥേ ജാണേ ഛേ തേഥീ അനംതജ്ഞാനനോ ഖ്യാല ആവേ ഛേ തേമ ആത്മാമാം അനംത സുഖ കേവീ രീതേ ഛേ? തേനോ വിചാര ലംബാതോ നഥീ. (പ്രശ്നനോ സാരാംശ) 0 Play
સમયસારની પહેલી ગાથામાં શ્રીગુરુએ પોતાના આત્મામાં અને શ્રોતાના આત્મામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરી છે તેમાં શ્રોતાઓએ પોતામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરવા શું કરવાનું? તેમાં શું કહેવા માંગે છે 4:00 Play സമയസാരനീ പഹേലീ ഗാഥാമാം ശ്രീഗുരുഏ പോതാനാ ആത്മാമാം അനേ ശ്രോതാനാ ആത്മാമാം അനംതാ സിദ്ധോനീ സ്ഥാപനാ കരീ ഛേ തേമാം ശ്രോതാഓഏ പോതാമാം അനംതാ സിദ്ധോനീ സ്ഥാപനാ കരവാ ശും കരവാനും? തേമാം ശും കഹേവാ മാംഗേ ഛേ 4:00 Play
અંતરમાં મનોમંથન કરી વ્યવસ્થિત નિર્ણય કરવામાં શી શી આવશ્યકતા હોય છે? 6:25 Play അംതരമാം മനോമംഥന കരീ വ്യവസ്ഥിത നിര്ണയ കരവാമാം ശീ ശീ ആവശ്യകതാ ഹോയ ഛേ? 6:25 Play
‘દ્રવ્ય’ પર્યાય દ્વારા ગ્રહણ થાય છે કે સીધું ઓળખાય ? 7:50 Play ‘ദ്രവ്യ’ പര്യായ ദ്വാരാ ഗ്രഹണ ഥായ ഛേ കേ സീധും ഓളഖായ ? 7:50 Play
ઉપદેશમાં આવે છે કે પોતાના નાના અવગુણને પર્વત જેવો માનવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. વળી એમ પણ આવે છે કે પર્યાયની પામરતાને ગૌણ કરી પોતાને પરમાત્મા સ્વરૂપ જોવો આવા બંને કથનોનું તાત્પર્ય શું છે? 12:20 Play ഉപദേശമാം ആവേ ഛേ കേ പോതാനാ നാനാ അവഗുണനേ പര്വത ജേവോ മാനവോ അനേ ബീജാനാ നാനാ ഗുണനേ മോടോ കരീനേ ജോവോ. വളീ ഏമ പണ ആവേ ഛേ കേ പര്യായനീ പാമരതാനേ ഗൌണ കരീ പോതാനേ പരമാത്മാ സ്വരൂപ ജോവോ ആവാ ബംനേ കഥനോനും താത്പര്യ ശും ഛേ? 12:20 Play
પરમાગમસારમાં આવે છે કે શ્રોતાનો પ્રશ્ન–જ્ઞાન વિભાવ રૂપે પરિણમે છે? પૂજ્ય ગુરુદેવશ્રી ઉત્તર–જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાન સ્વ-પરપ્રકાશક સ્વભાવી છે પણ જે જ્ઞાન સ્વને પ્રકાશે નહીં અને એકલા પરને જ પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે. વિભાવ અને દોષમાં શું તફાવત છે તે સમજાવશો. 18:10 Play പരമാഗമസാരമാം ആവേ ഛേ കേ ശ്രോതാനോ പ്രശ്ന–ജ്ഞാന വിഭാവ രൂപേ പരിണമേ ഛേ? പൂജ്യ ഗുരുദേവശ്രീ ഉത്തര–ജ്ഞാനമാം വിഭാവരൂപ പരിണമന നഥീ. ജ്ഞാന സ്വ-പരപ്രകാശക സ്വഭാവീ ഛേ പണ ജേ ജ്ഞാന സ്വനേ പ്രകാശേ നഹീം അനേ ഏകലാ പരനേ ജ പ്രകാശേ തേ ജ്ഞാനനോ ദോഷ ഛേ. വിഭാവ അനേ ദോഷമാം ശും തഫാവത ഛേ തേ സമജാവശോ. 18:10 Play
પૂજ્ય ગુુરુદેવશ્રી ફરમાવતા ‘જેનાથી લાભ માને તેને પોતાનું માન્યા વિના રહે નહીં’ પરપદાર્થમાં ઇષ્ટ- અનિષ્ટબુદ્ધિ જીવને છે તો શું અનિષ્ટ પદાર્થમાં પોતાપણું માને છે? આમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો આશય સ્પષ્ટ કરશો. 20:35 Play പൂജ്യ ഗുുരുദേവശ്രീ ഫരമാവതാ ‘ജേനാഥീ ലാഭ മാനേ തേനേ പോതാനും മാന്യാ വിനാ രഹേ നഹീം’ പരപദാര്ഥമാം ഇഷ്ട- അനിഷ്ടബുദ്ധി ജീവനേ ഛേ തോ ശും അനിഷ്ട പദാര്ഥമാം പോതാപണും മാനേ ഛേ? ആമാം പൂജ്യ ഗുരുദേവശ്രീനോ ആശയ സ്പഷ്ട കരശോ. 20:35 Play