પરમ પારિણામિકભાવમાં ‘પારિણામિક’ શબ્દ પરિણામસૂચક લાગે છે, તો નિષ્ક્રિય ધ્રુવ સ્વભાવનું જે જાણપણું છે તેમાં પરિણામ છે ? 0 Play ପରମ ପାରିଣାମିକଭାଵମାଂ ‘ପାରିଣାମିକ’ ଶବ୍ଦ ପରିଣାମସୂଚକ ଲାଗେ ଛେ, ତୋ ନିଷ୍କ୍ରିଯ ଧ୍ରୁଵ ସ୍ଵଭାଵନୁଂ ଜେ ଜାଣପଣୁଂ ଛେ ତେମାଂ ପରିଣାମ ଛେ ? 0 Play
વસ્તુનું બંધારણ પહેલા જાણવું જોઈએ તો બંધારણ વસ્તુનું કેવા પ્રકારનું છે ? 3:05 Play ଵସ୍ତୁନୁଂ ବଂଧାରଣ ପହେଲା ଜାଣଵୁଂ ଜୋଈଏ ତୋ ବଂଧାରଣ ଵସ୍ତୁନୁଂ କେଵା ପ୍ରକାରନୁଂ ଛେ ? 3:05 Play
કોઈપણ પર્યાય શુદ્ધ હોય કે અશુદ્ધ હોય તે ધ્રુવમાંથી નીકળતી નથી જો તેમાંથી નીકળતી હોય તો ધ્રુવ ખાલી થઈ જાય? તો પછી સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય તો શુદ્ધ પર્યાય પ્રગટે તેનું શું કારણ? 4:05 Play କୋଈପଣ ପର୍ଯାଯ ଶୁଦ୍ଧ ହୋଯ କେ ଅଶୁଦ୍ଧ ହୋଯ ତେ ଧ୍ରୁଵମାଂଥୀ ନୀକଳତୀ ନଥୀ ଜୋ ତେମାଂଥୀ ନୀକଳତୀ ହୋଯ ତୋ ଧ୍ରୁଵ ଖାଲୀ ଥଈ ଜାଯ? ତୋ ପଛୀ ସ୍ଵଭାଵ ଉପର ଦ୍ରଷ୍ଟି ଜାଯ ତୋ ଶୁଦ୍ଧ ପର୍ଯାଯ ପ୍ରଗଟେ ତେନୁଂ ଶୁଂ କାରଣ? 4:05 Play
....પરિણમવું એ તો સિદ્ધાંતિક વાત છે શુભાશુભભાવરૂપે અથવા શુદ્ધરૂપે પરિણમવું તેમાં જીવનો અમુક ગુણ નિમિત્ત બને જેમ કે જ્ઞાન-દર્શન? 6:35 Play ....ପରିଣମଵୁଂ ଏ ତୋ ସିଦ୍ଧାଂତିକ ଵାତ ଛେ ଶୁଭାଶୁଭଭାଵରୂପେ ଅଥଵା ଶୁଦ୍ଧରୂପେ ପରିଣମଵୁଂ ତେମାଂ ଜୀଵନୋ ଅମୁକ ଗୁଣ ନିମିତ୍ତ ବନେ ଜେମ କେ ଜ୍ଞାନ-ଦର୍ଶନ? 6:35 Play
પ્રમાણના વિષયભૂત દ્રવ્ય લઈએ તો કથંચિત કુટસ્થ અને કથંચિત્ પરિણામી કહીએ પણ જે ધ્રુવત્વભાવ છે તેને કથંચિત કૂટસ્થ અને કથંચિત્ પરિણામી એમ કહેવાય? 9:40 Play ପ୍ରମାଣନା ଵିଷଯଭୂତ ଦ୍ରଵ୍ଯ ଲଈଏ ତୋ କଥଂଚିତ କୁଟସ୍ଥ ଅନେ କଥଂଚିତ୍ ପରିଣାମୀ କହୀଏ ପଣ ଜେ ଧ୍ରୁଵତ୍ଵଭାଵ ଛେ ତେନେ କଥଂଚିତ କୂଟସ୍ଥ ଅନେ କଥଂଚିତ୍ ପରିଣାମୀ ଏମ କହେଵାଯ? 9:40 Play
રાગ-દ્વેષ આવે છે તે ન આવે તેનો ઉપાય બતાવશો? 13:15 Play ରାଗ-ଦ୍ଵେଷ ଆଵେ ଛେ ତେ ନ ଆଵେ ତେନୋ ଉପାଯ ବତାଵଶୋ? 13:15 Play
સ્વાઘ્યાય કરવા બેસીએ ત્યારે કંઈક મન પરોવાય પણ વચમાં બીજા વિકલ્પો આવે છે તે વિકલ્પો ન આવે તેનો ઉપાય શો? 14:20 Play ସ୍ଵାଘ୍ଯାଯ କରଵା ବେସୀଏ ତ୍ଯାରେ କଂଈକ ମନ ପରୋଵାଯ ପଣ ଵଚମାଂ ବୀଜା ଵିକଲ୍ପୋ ଆଵେ ଛେ ତେ ଵିକଲ୍ପୋ ନ ଆଵେ ତେନୋ ଉପାଯ ଶୋ? 14:20 Play
મુંઝવણનો ઉકેલ શું આ એક જ છે? 15:30 Play ମୁଂଝଵଣନୋ ଉକେଲ ଶୁଂ ଆ ଏକ ଜ ଛେ? 15:30 Play