આત્મામાં જ્ઞાન સ્વભાવ અનંતો છે તે તો અનંતા જ્ઞેયોને એકસાથે જાણે છે તેથી અનંતજ્ઞાનનો ખ્યાલ આવે છે તેમ આત્મામાં અનંત સુખ કેવી રીતે છે? તેનો વિચાર લંબાતો નથી. (પ્રશ્નનો સારાંશ) 0 Play ஆத்மாமாஂ ஜ்ஞாந ஸ்வபாவ அநஂதோ சே தே தோ அநஂதா ஜ்ஞேயோநே ஏகஸாதே ஜாணே சே தேதீ அநஂதஜ்ஞாநநோ க்யால ஆவே சே தேம ஆத்மாமாஂ அநஂத ஸுக கேவீ ரீதே சே? தேநோ விசார லஂபாதோ நதீ. (ப்ரஶ்நநோ ஸாராஂஶ) 0 Play
સમયસારની પહેલી ગાથામાં શ્રીગુરુએ પોતાના આત્મામાં અને શ્રોતાના આત્મામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરી છે તેમાં શ્રોતાઓએ પોતામાં અનંતા સિદ્ધોની સ્થાપના કરવા શું કરવાનું? તેમાં શું કહેવા માંગે છે 4:00 Play ஸமயஸாரநீ பஹேலீ காதாமாஂ ஶ்ரீகுருஏ போதாநா ஆத்மாமாஂ அநே ஶ்ரோதாநா ஆத்மாமாஂ அநஂதா ஸித்தோநீ ஸ்தாபநா கரீ சே தேமாஂ ஶ்ரோதாஓஏ போதாமாஂ அநஂதா ஸித்தோநீ ஸ்தாபநா கரவா ஶுஂ கரவாநுஂ? தேமாஂ ஶுஂ கஹேவா மாஂகே சே 4:00 Play
અંતરમાં મનોમંથન કરી વ્યવસ્થિત નિર્ણય કરવામાં શી શી આવશ્યકતા હોય છે? 6:25 Play அஂதரமாஂ மநோமஂதந கரீ வ்யவஸ்தித நிர்ணய கரவாமாஂ ஶீ ஶீ ஆவஶ்யகதா ஹோய சே? 6:25 Play
‘દ્રવ્ય’ પર્યાય દ્વારા ગ્રહણ થાય છે કે સીધું ઓળખાય ? 7:50 Play ‘த்ரவ்ய’ பர்யாய த்வாரா க்ரஹண தாய சே கே ஸீதுஂ ஓளகாய ? 7:50 Play
ઉપદેશમાં આવે છે કે પોતાના નાના અવગુણને પર્વત જેવો માનવો અને બીજાના નાના ગુણને મોટો કરીને જોવો. વળી એમ પણ આવે છે કે પર્યાયની પામરતાને ગૌણ કરી પોતાને પરમાત્મા સ્વરૂપ જોવો આવા બંને કથનોનું તાત્પર્ય શું છે? 12:20 Play உபதேஶமாஂ ஆவே சே கே போதாநா நாநா அவகுணநே பர்வத ஜேவோ மாநவோ அநே பீஜாநா நாநா குணநே மோடோ கரீநே ஜோவோ. வளீ ஏம பண ஆவே சே கே பர்யாயநீ பாமரதாநே கௌண கரீ போதாநே பரமாத்மா ஸ்வரூப ஜோவோ ஆவா பஂநே கதநோநுஂ தாத்பர்ய ஶுஂ சே? 12:20 Play
પરમાગમસારમાં આવે છે કે શ્રોતાનો પ્રશ્ન–જ્ઞાન વિભાવ રૂપે પરિણમે છે? પૂજ્ય ગુરુદેવશ્રી ઉત્તર–જ્ઞાનમાં વિભાવરૂપ પરિણમન નથી. જ્ઞાન સ્વ-પરપ્રકાશક સ્વભાવી છે પણ જે જ્ઞાન સ્વને પ્રકાશે નહીં અને એકલા પરને જ પ્રકાશે તે જ્ઞાનનો દોષ છે. વિભાવ અને દોષમાં શું તફાવત છે તે સમજાવશો. 18:10 Play பரமாகமஸாரமாஂ ஆவே சே கே ஶ்ரோதாநோ ப்ரஶ்ந–ஜ்ஞாந விபாவ ரூபே பரிணமே சே? பூஜ்ய குருதேவஶ்ரீ உத்தர–ஜ்ஞாநமாஂ விபாவரூப பரிணமந நதீ. ஜ்ஞாந ஸ்வ-பரப்ரகாஶக ஸ்வபாவீ சே பண ஜே ஜ்ஞாந ஸ்வநே ப்ரகாஶே நஹீஂ அநே ஏகலா பரநே ஜ ப்ரகாஶே தே ஜ்ஞாநநோ தோஷ சே. விபாவ அநே தோஷமாஂ ஶுஂ தபாவத சே தே ஸமஜாவஶோ. 18:10 Play
પૂજ્ય ગુુરુદેવશ્રી ફરમાવતા ‘જેનાથી લાભ માને તેને પોતાનું માન્યા વિના રહે નહીં’ પરપદાર્થમાં ઇષ્ટ- અનિષ્ટબુદ્ધિ જીવને છે તો શું અનિષ્ટ પદાર્થમાં પોતાપણું માને છે? આમાં પૂજ્ય ગુરુદેવશ્રીનો આશય સ્પષ્ટ કરશો. 20:35 Play பூஜ்ய குுருதேவஶ்ரீ பரமாவதா ‘ஜேநாதீ லாப மாநே தேநே போதாநுஂ மாந்யா விநா ரஹே நஹீஂ’ பரபதார்தமாஂ இஷ்ட- அநிஷ்டபுத்தி ஜீவநே சே தோ ஶுஂ அநிஷ்ட பதார்தமாஂ போதாபணுஂ மாநே சே? ஆமாஂ பூஜ்ய குருதேவஶ்ரீநோ ஆஶய ஸ்பஷ்ட கரஶோ. 20:35 Play