પરમ પારિણામિકભાવમાં ‘પારિણામિક’ શબ્દ પરિણામસૂચક લાગે છે, તો નિષ્ક્રિય ધ્રુવ સ્વભાવનું જે જાણપણું છે તેમાં પરિણામ છે ? 0 Play పరమ పారిణామికభావమాం ‘పారిణామిక’ శబ్ద పరిణామసూచక లాగే ఛే, తో నిష్క్రియ ధ్రువ స్వభావనుం జే జాణపణుం ఛే తేమాం పరిణామ ఛే ? 0 Play
વસ્તુનું બંધારણ પહેલા જાણવું જોઈએ તો બંધારણ વસ્તુનું કેવા પ્રકારનું છે ? 3:05 Play వస్తునుం బంధారణ పహేలా జాణవుం జోఈఏ తో బంధారణ వస్తునుం కేవా ప్రకారనుం ఛే ? 3:05 Play
કોઈપણ પર્યાય શુદ્ધ હોય કે અશુદ્ધ હોય તે ધ્રુવમાંથી નીકળતી નથી જો તેમાંથી નીકળતી હોય તો ધ્રુવ ખાલી થઈ જાય? તો પછી સ્વભાવ ઉપર દ્રષ્ટિ જાય તો શુદ્ધ પર્યાય પ્રગટે તેનું શું કારણ? 4:05 Play కోఈపణ పర్యాయ శుద్ధ హోయ కే అశుద్ధ హోయ తే ధ్రువమాంథీ నీకళతీ నథీ జో తేమాంథీ నీకళతీ హోయ తో ధ్రువ ఖాలీ థఈ జాయ? తో పఛీ స్వభావ ఉపర ద్రష్టి జాయ తో శుద్ధ పర్యాయ ప్రగటే తేనుం శుం కారణ? 4:05 Play
....પરિણમવું એ તો સિદ્ધાંતિક વાત છે શુભાશુભભાવરૂપે અથવા શુદ્ધરૂપે પરિણમવું તેમાં જીવનો અમુક ગુણ નિમિત્ત બને જેમ કે જ્ઞાન-દર્શન? 6:35 Play ....పరిణమవుం ఏ తో సిద్ధాంతిక వాత ఛే శుభాశుభభావరూపే అథవా శుద్ధరూపే పరిణమవుం తేమాం జీవనో అముక గుణ నిమిత్త బనే జేమ కే జ్ఞాన-దర్శన? 6:35 Play
પ્રમાણના વિષયભૂત દ્રવ્ય લઈએ તો કથંચિત કુટસ્થ અને કથંચિત્ પરિણામી કહીએ પણ જે ધ્રુવત્વભાવ છે તેને કથંચિત કૂટસ્થ અને કથંચિત્ પરિણામી એમ કહેવાય? 9:40 Play ప్రమాణనా విషయభూత ద్రవ్య లఈఏ తో కథంచిత కుటస్థ అనే కథంచిత్ పరిణామీ కహీఏ పణ జే ధ్రువత్వభావ ఛే తేనే కథంచిత కూటస్థ అనే కథంచిత్ పరిణామీ ఏమ కహేవాయ? 9:40 Play
રાગ-દ્વેષ આવે છે તે ન આવે તેનો ઉપાય બતાવશો? 13:15 Play రాగ-ద్వేష ఆవే ఛే తే న ఆవే తేనో ఉపాయ బతావశో? 13:15 Play
સ્વાઘ્યાય કરવા બેસીએ ત્યારે કંઈક મન પરોવાય પણ વચમાં બીજા વિકલ્પો આવે છે તે વિકલ્પો ન આવે તેનો ઉપાય શો? 14:20 Play స్వాఘ్యాయ కరవా బేసీఏ త్యారే కంఈక మన పరోవాయ పణ వచమాం బీజా వికల్పో ఆవే ఛే తే వికల్పో న ఆవే తేనో ఉపాయ శో? 14:20 Play
મુંઝવણનો ઉકેલ શું આ એક જ છે? 15:30 Play ముంఝవణనో ఉకేల శుం ఆ ఏక జ ఛే? 15:30 Play