૧સંશયઃ — विरुद्धानेककोटिस्पर्शिज्ञानं संशयःविरुद्धानेककोटिस्पर्शिज्ञानं संशयः =‘આ પ્રમાણે છે કે
આ પ્રમાણે છે’ એવું જે પરસ્પર વિરુદ્ધતાપૂર્વક બે પ્રકારરૂપ જ્ઞાન,
તેને સંશય કહે છે.
૨વિપર્યયઃ — विपरीतैककोटिनिश्चयो विपर्ययःविपरीतैककोटिनिश्चयो विपर्ययः =વસ્તુસ્વરૂપથી
વિરુદ્ધતાપૂર્વક ‘આ આમ જ છે’ એવું એકરૂપ જ્ઞાન તેનું નામ
વિપર્યય છે.
૩અનધ્યવસાયઃ — किमित्यालोचनमात्रमनध्यवसायःकिमित्यालोचनमात्रमनध्यवसायः =‘કાંઈક છે’
એવો નિર્ધારરહિત વિચાર તેનું નામ અનધ્યવસાય છે.
૧૦૮ ][ છ ઢાળા
અર્થાત્ ઓળખવો જોઈએ. [જો એમ-ન કર્યું તો] (યહ) આ
(માનુષપર્યાય) મનુષ્યશરીર (સુકુલ) ઉત્તમકુલ (જિનવાણી)
જિનવાણીનું (સુનિવૌ) સાંભળવું (ઇહવિધિ) એવો સુયોગ (ગયે)
વીતી ગયા પછી, (ઉદધિ) સમુદ્રમાં (સમાની) સમાયેલાં – ડૂબેલાં
(સુમણિ જ્યોં) સાચા રત્નની માફક [ફરીને] (ન મિલે) મળવો
કઠણ છે.
ભાવાર્થઃ — આત્મા અને પરવસ્તુઓના ભેદવિજ્ઞાનને પ્રાપ્ત
કરવા માટે જિનદેવે પ્રરૂપેલાં સાચાં તત્ત્વોનું પઠન-પાઠન (મનન)
કરવું જોઈએ; અને ૧સંશય ૨વિપર્યય તથા ૩અનધ્યવસાય એ