અત્યાર સુધી છપાયેલ કુલ પ્રતઃ ૧૯,૮૦૦
બારમી આવૃત્તિ પ્રતઃ ૩,૦૦૦ ✽ વિ. સં. ૨૦૫૮
ઃ મુદ્રકઃ
કહાન મુદ્રણાલય
જૈન વિદ્યાર્થીગૃહ, સોનગઢ-
ફોનઃ (૦૨૮૪૬) ૪૪૦૮૧
આ આવૃત્તિની પડતર કિંમત રુા. ૨૦=૦૦ થાય છે.
અનેક મુમુક્ષુઓની આર્થિક સહાયથી તેની કિંમત
રુા. ૧૮=૦૦ થાય છે. તેમાંથી ૫૦% સ્વ૦ શ્રી શાંતિલાલ
રતિલાલ શાહ તરફથી કિંમત ઘટાડવામાં આવતાં આ
આવૃત્તિની વેચાણ-કિંમત રુા. ૯=૦૦ રાખવામાં આવી છે.
શ્રી છ ઢાળા(ગુજરાતી)ના
✾ સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા ✾
શ્રીમતી લતાબેન અનંતરાય શાહ, જલગાંવ
અ.સૌ. રશ્મિ સુધેશ, અ.સૌ. રુપલ હિતેશ, મોક્ષા, આગમ.
કિંમત રૂા. ૯=૦૦