વગેરેના વિચાર દેખાડો.
(૬) કુગુરુ, કુદેવ અને મિથ્યાચારિત્ર વગેરેના દ્રષ્ટાંત આપો.
ધર્મ માટે પ્રથમ વ્યવહાર કે નિશ્ચય?
(૭) કુગુરુ-સેવન, કુધર્મ-સેવન અને રાગાદિક ભાવો વગેરેનું
ફળ બતાવો, મિથ્યાત્વ ઉપર એક લેખ લખો. અનેકાન્ત
શું છે? રાગ તો બાધક જ છે છતાં વ્યવહારમોક્ષમાર્ગને
(શુભરાગને) નિશ્ચયનો હેતુ કેમ કહ્યો?
(૮) અમુક શબ્દ, ચરણ અથવા છન્દના અર્થ અને ભાવાર્થ
બતાવો. બીજી ઢાળનો સારાંશ કહો.
૫૪ ][ છ ઢાળા