૧૪૨ ]
ઇષ્ટોપદેશ
[ ભગવાનશ્રીકુંદકુંદ-
પોતાનામાં સ્થિત (પરમ શુદ્ધ) આત્માની ભાવના કરવી, જેથી ક્ષણવારમાં રાગ – દ્વેષ શાંત
થઈ જશે.’’
ભાવાર્થ : — આ ‘ઇષ્ટોપદેશ’માં — ઇષ્ટ એટલે મોક્ષ અને ઉપદેશ એટલે તેના
ઉપાયરૂપ આત્મધ્યાન — તેનું નિરૂપણ (પ્રતિપાદન) કરવામાં આવ્યું છે.
ગામ કે વનમાં વસતો થકો જે ભવ્ય જીવ, આ ઇષ્ટોપદેશ વ્યવહાર – નિશ્ચયદ્વારા
સમ્યક્ પ્રકારે અધ્યયન – ચિંતવન કરી હિતાહિતનો વિવેક કરે છે તથા બાહ્ય પદાર્થોમાં
મમત્વનો ત્યાગ કરી માન – અપમાન – પ્રસંગે સમતાભાવ રાખે છે, તે ‘ઇષ્ટોપદેશ’ના
અધ્યયન – ચિંતવનથી પ્રાપ્ત કરેલા આત્મજ્ઞાન દ્વારા અનુપમ મોક્ષ સુખને પ્રાપ્ત કરે છે. ૫૧.
ટીકા – પ્રશસ્તિ
વિનયચન્દ્ર નામના મુનિનાં વાક્યોનો સહારો લઈ, ભવ્ય પ્રાણીઓના ઉપકારના
હેતુએ ધીમાન્ (પંડિત) આશાધરે ઇષ્ટોપદેશની આ ટીકા કરી છે.’.......૧.
‘સાગરચન્દ્ર નામના મુનીન્દ્રથી (તેમના શિષ્ય) વિનયચન્દ્ર થયા. તેઓ જાણે કે
टीका – प्रशस्तिः
विनयेन्दुमुनेर्वाक्याद्भव्यानुग्रहहेतुना ।
इष्टोपदेशटीकेयं कृताशाधरधीमता ।।१।।
उपशम इव मूर्तः सागरेन्दोर्मुनीन्द्रादजनि विनयचन्द्रः सच्चकोरैकचन्द्रः ।
जगदमृतसगर्भाः शास्त्रसंदर्भगर्भाः शुचिचरितवरिष्णोर्यस्य धिन्वन्ति वाचः ।।२।।
जिस समय तपस्वीको मोहके उदयसे मोहके कारण राग-द्वेष पैदा होने लगें, उस
समय शीघ्र ही अपनेमें स्थित आत्माकी समतासे भावना करे, अथवा स्वस्थ आत्माकी भावना
भावे, जिससे क्षणभरमें वे राग-द्वेष शान्त हो जावेंगे ।।५१।।
आगे इस ग्रन्थके संस्कृत टीकाकार पंडित आशधरजी कहते है कि —
प्रशस्तिः
अर्थ — विनयचंद्र नामक मुनिके वाक्योंका सहारा लेकर भव्य प्राणियोंके उपकारके
लिए मुझ आशाधर पंडितने यह ‘इष्टोपदेश’ नामक ग्रन्थकी टीका की है ।
अर्थ — सागरचन्द्र नामक मुनीन्द्रसे विनयचंद्र हुए जो कि उपशमकी (शांतिकी)