Moksha Marg Prakashak (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 14 of 398

 

background image
વિષયપૃષ્ઠ વિષયપૃષ્ઠ
(૧૨)
અધિકાર ત્રીજો ૪૭ થી ૭૭
સંસારદુઃખ અને મોક્ષસુખ નિરૂપણ ........... ૪૭
દુઃખનું મૂળ કારણ મિથ્યાદર્શન, અજ્ઞાન,
અસંયમ ...................................... ૪૭
મિથ્યાત્વનું સ્વરૂપ ................................. ૪૮
મોહજનિત વિષયઅભિલાષા ..................... ૪૮
ઉપર કહેલ દુઃખની નિવૃત્તિના ઉપાયોનું
જૂઠાપણું ...................................... ૪૯
દુઃખનિવૃત્તિનો સાચો ઉપાય ..................... ૫૧
દર્શનમોહના ઉદયથી થતું દુઃખ અને તેના
ઉપાયોનું જૂઠાપણું .......................... ૫૨
ચારિત્રમોહથી દુઃખ અને તેના ઉપાયોનું
જૂઠાપણું ...................................... ૫૪
અંતરાયકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના
ઉપાયોનું જૂઠાપણું .......................... ૫૮
વેદનીયકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના
ઉપાયોનું જૂઠાપણું .......................... ૫૯
આયુકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના
ઉપાયોનું જૂઠાપણું .......................... ૬૨
નામકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના
ઉપાયોનું જૂઠાપણું .......................... ૬૩
ગોત્રકર્મના ઉદયથી થતું દુઃખ અને તેના
ઉપાયોનું જૂઠાપણું .......................... ૬૩
એકેન્દ્રિય પર્યાયનાં દુઃખ ......................... ૬૪
વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય
પર્યાયનાં દુઃખ ...............................૬૬
નરક અવસ્થાનાં દુઃખોનું વર્ણન .................૬૬
તિર્યંચ અવસ્થાનાં દુઃખોનું વર્ણન .............. ૬૮
મનુષ્યગતિનાં દુઃખોનું વર્ણન .................... ૬૯
દેવગતિનાં દુઃખોનું વર્ણન ........................ ૭૦
સર્વ દુઃખોનું સામાન્ય સ્વરૂપ ................... ૭૧
મોક્ષસુખ અને તેની પ્રાપ્તિનો ઉપાય .......... ૭૩
સિદ્ધ અવસ્થામાં દુઃખના અભાવની સિદ્ધિ .. ૭૩
અધિકાર ચોથો ૭૮ થી ૯૫
મિથ્યાદર્શનજ્ઞાનચારિત્રનું વિશેષ
નિરૂપણ ...................................... ૭૮
મિથ્યાદર્શનનું સ્વરૂપ .............................. ૭૮
પ્રયોજનભૂત
અપ્રયોજનભૂત પદાર્થ ............. ૭૯
મિથ્યાદર્શનની પ્રવૃત્તિ.............................. ૮૧
જીવ
અજીવતત્ત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન ... ૮૨
આસ્રવતત્ત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન .......... ૮૪
બંધતત્ત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન .............. ૮૪
સંવરતત્ત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન ............ ૮૫
નિર્જરાતત્ત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન .......... ૮૫
મોક્ષતત્ત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન ............. ૮૫
પુણ્ય
પાપ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન ........... ૮૬
મિથ્યાજ્ઞાનનું સ્વરૂપ ............................... ૮૬
મિથ્યાચારિત્રનું સ્વરૂપ ............................ ૮૯
ઇષ્ટ
અનિષ્ટની મિથ્યા કલ્પના ................. ૯૦
રાગદ્વેષનું વિધાન તથા વિસ્તાર .............. ૯૨
મોહનો મહિમા .................................... ૯૪
અધિકાર પાંચમો ૯૬ થી ૧૬૭
(અન્યમત નિરાકરણ)
ગૃહીતમિથ્યાત્વનું નિરાકરણ ...................... ૯૬
સર્વવ્યાપી અદ્વૈતબ્રહ્મમત નિરાકરણ ............ ૯૭
સૃષ્ટિકર્તૃત્વવાદનું નિરાકરણ .................... ૧૦૦
જીવોની ચેતનાને બ્રહ્મની ચેતના માનવી ... ૧૦૨
શરીરાદિકનું માયારૂપ થવું ..................... ૧૦૨
બ્રહ્મા
વિષ્ણુ
મહેશને સૃષ્ટિનાં કર્તા, રક્ષક
અને સંહારકપણાનું નિરાકરણ ......... ૧૦૬