ૐ
ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવ
વિષે
ઉલ્લેખો
✽
वन्द्यो विभुर्भ्भुवि न कै रिह कौण्डकुन्दः
कुन्द-प्रभा-प्रणयि-कीर्ति-विभूषिताशः ।
यश्चारु-चारण-कराम्बुजचञ्चरीक -
श्चक्रे श्रुतस्य भरते प्रयतः प्रतिष्ठाम् ।।
[ ચંદ્રગિરિ પર્વત પરનો શિલાલેખ ]
અર્થઃ — કુન્દપુષ્પની પ્રભા ધરનારી જેમની કીર્તિ વડે દિશાઓ વિભૂષિત
થઈ છે, જેઓ ચારણોનાં — ચારણૠદ્ધિધારી મહામુનિઓનાં — સુંદર હસ્તકમળોના
ભ્રમર હતા અને જે પવિત્રાત્માએ ભરતક્ષેત્રમાં શ્રુતની પ્રતિષ્ઠા કરી છે, તે વિભુ
કુંદકુંદ આ પૃથ્વી પર કોનાથી વંદ્ય નથી?
✽
................कोण्डकु न्दो यतीन्द्रः ।।
रजोभिरस्पृष्टतमत्वमन्त-
र्बाह्येपि संव्यञ्जयितुं यतीशः ।
रजःपदं भूमितलं विहाय
चचार मन्ये चतुरङ्गुलं सः ।।
[ વિંધ્યગિરિ – શિલાલેખ ]
❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈
❈
❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈❈