પ્રથમ આવૃત્તિઃપ્રત ૨૫૦૦વીર સં. ૨૪૮૪વિ. સં. ૨૦૧૪
દ્વિતીય આવૃત્તિઃપ્રત ૧૦૦૦વીર સં. ૨૫૦૨વિ. સં. ૨૦૩૨
તૃતીય આવૃત્તિઃપ્રત ૧૫૦૦વીર સં. ૨૫૦૪વિ. સં. ૨૦૩૪
ચતુર્થ આવૃત્તિઃપ્રત ૨૦૦૦વીર સં. ૨૫૨૯વિ. સં. ૨૦૫૯
ઃ મુદ્રકઃ
કહાન મુદ્રણાલય
જૈન વિદ્યાર્થીગૃહ કંપાઉન્ડ, સોનગઢ (સૌરાષ્ટ્ર)
✆ : (02846) 244081
કિંમતઃ રૂા. ૨૦=૦૦
પરમાગમ શ્રી પંચાસ્તિકાયસંગ્રહ (ગુજરાતી)ના
✾ સ્થાયી પ્રકાશન-પુરસ્કર્તા ✾
શ્રી ઠાકરશી કાળિદાસ મોદી (પિતાશ્રી), શ્રી જેકુંવરબેન ઠાકરશી (માતુશ્રી),
હસ્તે શ્રી ગિરધરલાલ તથા વિમળાબેન, દિલિપ, જિનેશ (પુત્રો), છાયા, સોનલ,
ભારતી (પુત્રી), આશા, ફાલ્ગુની (પુત્રવધૂ), દ્રષ્ટિ, વિરાલી, દીયા (પૌત્રી).
આ શાસ્ત્રની પડતર કિંમત રુા. ૬૬=૦૦ થાય છે. અનેક મુમુક્ષુઓની
આર્થિક સહાયથી આ આવૃત્તિની કિંમત રુા. ૪૦=૦૦ થાય છે. તેમાંથી ૫૦%
સ્વ૦ શ્રી શાંતિલાલ રતિલાલ શાહ તરફથી કિંમત ઘટાડવામાં આવતાં આ
શાસ્ત્રની વેચાણ કિંમત રુા. ૨૦=૦૦ રાખવામાં આવી છે.