Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 92 of 565
PDF/HTML Page 106 of 579

 

background image
कारणविरहितः शुद्धजीवो वर्धते क्षरति हीयते न येन कारणेन चरमशरीरप्रमाणं मुक्त जीवं
जिनवरा भणन्ति तेन कारणेनेति तथाहियद्यपि संसारावस्थायां हानिवृद्धिकारणभूतशरीर-
नामकर्मसहितत्वाद्धीयते वर्धते च तथापि मुक्तावस्थायां हानिवृद्धिकारणाभावाद्वर्धते हीयते च
नैव, चरमशरीरप्रमाण एव तिष्ठतीत्यर्थः
कश्चिदाहमुक्तावस्थायां प्रदीपवदावरणाभावे सति
लोकप्रमाणविस्तारेण भाव्यमिति तत्र परिहारमाहप्रदीपस्य योऽसौ प्रकाशविस्तारः स
स्वभावज एव न त्वपरजनितः पश्चाद्भाजनादिना साद्यावरणेन प्रच्छादितस्तेन कारणेन
ભાવાર્થઃજો કે સંસારાવસ્થામાં જીવ હાનિવૃદ્ધિના કારણરૂપ શરીરનામ કર્મ સહિત
હોવાથી ઘટે છે અને વધે છે, તોપણ મુક્ત-અવસ્થામાં હાનિવૃદ્ધિના કારણનો અભાવ હોવાથી
વધતો-ઘટતો નથી અર્થાત્ ચરમશરીરપ્રમાણ જ રહે છે.
અહીં કોઈ પ્રશ્ન કરે છે કે જેવી રીતે આવરણનો અભાવ થતાં દીવાના પ્રકાશનો વિસ્તાર
થાય છે, તેવી રીતે મુક્ત-અવસ્થામાં આવરણનો અભાવ થતાં જીવના પ્રદેશોનો લોકપ્રમાણે વિસ્તાર
થવો જોઈએ?
તેનો પરિહાર કરવામાં આવે છે કે દીવાના પ્રકાશનો જે વિસ્તાર છે તે સ્વભાવજન્ય છે,
પણ પરજનિત નથી, ભાજન આદિના સાદિ આવરણથી તેનો પ્રકાશવિસ્તાર આચ્છાદિત કરવામાં
આવ્યો હતો, તે કારણે તેના આવરણનો અભાવ થતાં જ પ્રકાશવિસ્તાર ઘટે છે જ (સંભવે છે)
પણ જીવ અનાદિકાળથી કર્મથી ઢંકાયેલો હોવાથી તેનો સ્વાભાવિક વિસ્તાર નથી.
સંકોચવિસ્તાર ક્યા કારણે છે? સંકોચવિસ્તાર શરીરનામકર્મજનિત છે તે કારણે (જેવી
રીતે માટીનું વાસણ પાણીથી ભીનું રહે છે ત્યાં સુધી પાણીના સંબંધથી તેમાં વધ-ઘટ થાય છે,
नामकर्मसे रहित हुआ [शुद्धजीवः ] शुद्धजीव [न वर्धते क्षरति ] न तो बढ़ता है, और न घटता
है, [तेन ] इसी कारण [जिनवराः ] जिनेन्द्रदेव [जीवं ] जीवको [चरमशरीरप्रमाणं ]
चरमशरीरप्रमाण [ब्रुवन्ति ] कहते हैं
भावार्थ :यद्यपि संसार अवस्थामें हानि-वृद्धिका कारण शरीरनामा नामकर्म है,
उसके संबंधसे जीव घटता है, और बढ़ता है; जब महामच्छका शरीर पाता है, तब तो
शरीरकी वृद्धि होती है, और जब निगोदिया शरीर धारता है, तब घट जाता है और मुक्त
अवस्थामें हानि-वृद्धिका कारण जो नामकर्म उसका अभाव होनेसे जीवके प्रदेश न तो
सिकुड़ते हैं, न फै लते हैं, किन्तु चरमशरीरसे कुछ कम पुरुषाकार ही रहते हैं, इसलिये
शरीरप्रमाण हैं, यह निश्चय हुआ
यहाँ कोई प्रश्न करे, कि जब तक दीपकके आवरण
है, तब तक तो प्रकाश नहीं हो सकता, और जब उसके रोकनेवालेका अभाव हुआ, तब
प्रकाश विस्तृत होकर फै ल जाता है, उसी प्रकार मुक्ति अवस्थामें आवरणका अभाव होनेसे
૯૨ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૧ઃ દોહા-૫૪