जातौ साधारणा अपि विजातौ पुनरसाधारणाः । अमूर्तित्वं पुद्गलद्रव्यं प्रत्यसाधारणमाकाशादिकं
प्रति साधारणं । प्रदेशत्वं पुनः कालद्रव्यं प्रति पुद्गलपरमाणुद्रव्यं च प्रत्यसाधारणं शेषद्रव्यं प्रति
साधारणमिति संक्षेपव्याख्यानम् । एवं शेषद्रव्याणामपि यथासंभवं ज्ञातव्यमिति भावार्थः ।।५८।।
अथानन्तसुखस्योपादेयभूतस्याभिन्नत्वात् शुद्धगुणपर्यायप्रतिपादनमुख्यत्वेन सूत्राष्टकं
ગુણો સાધારણ છે. જ્ઞાન સુખાદિ ગુણો સ્વજાતિમાં (અર્થાત્ જીવદ્રવ્યોની અપેક્ષાએ) સાધારણ છે
પણ વિજાતિમાં (વિજાતિય દ્રવ્યોની અપેક્ષાએ) અસાધારણ છે. અમૂર્તત્વ, પુદ્ગલદ્રવ્ય, પ્રતિ
(પુદ્ગલદ્રવ્યની અપેક્ષાએ) અસાધારણ છે, આકાશાદિ પ્રતિ સાધારણ છે. વળી પ્રદેશપણું કાળદ્રવ્ય
પ્રતિ અને પુદ્ગલપરમાણુદ્રવ્ય પ્રતિ અસાધારણ છે, બાકીના દ્રવ્યો પ્રતિ સાધારણ છે.
એ પ્રમાણે સંક્ષેપમાં કથન કર્યું.
એ પ્રમાણે બાકીના દ્રવ્યોનું કથન પણ યથાસંભવ સમજી લેવું એવો ભાવાર્થ છે. ૫૮.
હવે જેમાં ત્રણ પ્રકારના આત્માનું કથન છે એવા પહેલા મહાધિકારમાં દ્રવ્ય-ગુણપર્યાયના
વ્યાખ્યાનની મુખ્યતાથી સાતમા સ્થળમાં ત્રણ દોહાસૂત્ર સમાપ્ત થયાં.
હવે ઉપાદેયભૂત અનંતસુખથી અભિન્ન હોવાથી શુદ્ધગુણપર્યાયના કથનની મુખ્યતાથી
આઠ સૂત્રો કહેવામાં આવે છે, તે આઠ ગાથાસૂત્રોમાંથી પ્રથમ ચાર સૂત્રો કર્મશક્તિના સ્વરૂપની
कालकी अपेक्षा असाधारण है । पुद्गल – द्रव्यमें मूर्तीकगुण असाधारण है, इसीमें पाया जाता
है, अन्यमें नहीं और अस्तित्वादि गुण इसमें पाये जाते हैं, तथा अन्यमें भी, इसलिये साधारणगुण
हैं । चेतनपना पुद्गलमें सर्वथा नहीं पाया जाता । पुद्गल-परमाणुको द्रव्य कहते हैं । स्पर्श,
रस, गंध, वर्णस्वरूप जो मूर्ति वह पुद्गलका विशेषगुण है । अन्य सब द्रव्योंमें जो उनका
स्वरूप है, वह द्रव्य है, और अस्तित्वादि गुण, तथा स्वभाव परिणति पर्याय है । जीव और
पुद्गलके बिना अन्य चार द्रव्योंमें विभाव-गुण और विभाव-पर्याय नहीं है, तथा जीव पुद्गलमें
स्वभाव-विभाव दोनों हैं । उनमेंसे सिद्धोंमें तो स्वभाव ही है, और संसारीमें विभावकी मुख्यता
है । पुद्गल परमाणुमें स्वभाव ही है, और स्कंध विभाव ही है । इस तरह छहों द्रव्योंका संक्षेपसे
व्याख्यान जानना ।।५८।।
ऐसे तीन प्रकारकी आत्माका है कथन जिसमें ऐसे पहले महाधिकारमें द्रव्य-गुण
पर्यायके व्याख्यानकी मुख्यतासे सातवें स्थलमें तीन दोहा-सूत्र कहे । आगे आदर करने योग्य
अतीन्द्रिय सुखसे तन्मयी जो निर्विकल्पभाव उसकी प्राप्तिके लिए शुद्ध गुण-पर्यायके
व्याख्यानकी मुख्यतासे आठ दोहा कहते हैं । इनमें पहले चार दोहोमें अनादि कर्मसम्बन्धका
અધિકાર-૧ઃ દોહા-૫૮ ]પરમાત્મપ્રકાશઃ [ ૧૦૩