नैवात्मस्वभावं लभन्ते इति । तद्यथा — ज्ञानावरणादिभेदेन कर्माण्यष्टावेव भवन्ति यैर्झंपिताः
सन्तो जीवाः सम्यक्त्वाद्यष्टविधस्वकीयस्वभावं न लभन्ते । तथा हि — ‘‘सम्मत्तणाण-
दंसणवीरियसुहुमं तहेव अवगहणं । अगुरुगलहुगं अव्वाबाहं अट्ठगुणा हुंति सिद्धाणं ।।’’
शुद्धात्मादिपदार्थविषये विपरीताभिनिवेशरहितः परिणामः क्षायिकसम्यक्त्वमिति भण्यते ।
जगत्रयकालत्रयवर्तिपदार्थयुगपद्विशेषपरिच्छित्तिरूपं केवलज्ञानं भण्यते तत्रैव सामान्यपरिच्छित्तिरूपं
केवलदर्शनं भण्यते । तत्रैव केवलज्ञानविषये अनन्तपरिच्छित्तिशक्ति रूपमनन्तवीर्यं भण्यते ।
अतीन्द्रियज्ञानविषयं सूक्ष्मत्वं भण्यते । एकजीवावगाहप्रदेशे अनन्तजीवावगाहदानसामर्थ्य-
સમ્યકત્વાદિ અષ્ટવિધ સ્વકીય સ્વભાવને પામતા નથી. હવે આઠ ગુણો કહે છે —
‘‘सम्मत्तणाणदंसणवीरियसुहमं तहेव अवगहणं । अगुरुगलहुगं अव्वाबाहं अट्ठगुणा हुंति सिद्धाणं’’
(કુંદકુંદાચાર્યદેવ વિરચિત પ્રાકૃત સિદ્ધભક્તિ. ૨૦)
અર્થઃ — સમ્યકત્વ, જ્ઞાન, દર્શન, વીર્ય, સૂક્ષ્મ તથા અવગાહન, અગુરુલઘુ, અવ્યાબાધ
એ આઠ ગુણો સિદ્ધોને હોય છે.
(૧) શુદ્ધ આત્માદિ પદાર્થોમાં વિપરીત અભિનિવેશ રહિત પરિણામ તે ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે.
(૨) ત્રણ લોક અને ત્રણ કાળવર્તી પદાર્થોની યુગપત્ વિશેષપરિચ્છિત્તિરૂપ કેવળજ્ઞાન કહેવાય
છે.
(૩) ત્રણ લોક અને ત્રણ કાળવર્તી પદાર્થોની યુગપત્ સામાન્યપરિચ્છિત્તિરૂપ કેવળદર્શન કહેવાય
છે.
(૪) તે કેવળજ્ઞાનની અનંત પરિચ્છિત્તિની શક્તિરૂપ અનંતવીર્ય કહેવાય છે.
(૫) અતીન્દ્રિયજ્ઞાનનો વિષય સૂક્ષ્મત્વ કહેવાય છે.
(૬) એક જીવના અવગાહપ્રદેશોમાં અનંત જીવોને અવગાહ દેવાનું જે સામર્થ્ય તે અવગાહનત્વ
કહેવાય છે.
भावार्थ : — अब उन्हीं आठ गुणोंका व्याख्यान करते हैं ‘‘सम्मत्त’’ इत्यादि — इसका
अर्थ ऐसा है, कि शुद्ध आत्मादि पदार्थोंमें विपरीत श्रद्धान रहित जो परिणाम उसको
क्षायिकसम्यक्त्व कहते हैं, तीन लोक तीन कालके पदार्थोंको एक ही समयमें विशेषरूप
सबको जानें, वह केवलज्ञान है, सब पदार्थोंको केवलदृष्टिसे एक ही समयमें देखे, वह
केवलदर्शन है । उसी केवलज्ञानमें अनंतज्ञायक (जाननेकी) शक्ति वह अनंतवीर्य है,
अतीन्द्रियज्ञानसे अमूर्तिक सूक्ष्म पदार्थोंको जानना, आप चार ज्ञानके धारियोंसे न जाना जावे
वह सूक्ष्मत्व हैं, एक जीवके अवगाह क्षेत्रमें (जगहमें) अनंते जीव समा जावें, ऐसी अवकाश
૧૦૮ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૧ઃ દોહા-૬૧