અધિકાર-૧ઃ દોહા-૬૮ ]પરમાત્મપ્રકાશઃ [ ૧૨૧
उपयोगोंसे परिणमन करके जीवन, मरण, शुभ, अशुभ, कर्मबंधको करता है, और
शुद्धात्मानुभूतिके प्रगट होने पर शुद्धोपयोगसे परिणत होकर मोक्षको करता है, तो भी शुद्ध
पारिणामिक परमभाव ग्राहक शुद्धद्रव्यार्थिकनयकर न बंधका कर्ता है और न मोक्षका कर्ता
है । ऐसा कथन सुनकर शिष्यने प्रश्न किया, कि हे प्रभो, शुद्धद्रव्यार्थिकस्वरूप
शुद्धनिश्चयनयकर मोक्षका भी कर्ता नहीं है, तो ऐसा समझना चाहिये, कि शुद्धनयकर मोक्ष
ही नहीं है, जब मोक्ष नहीं, तब मोक्षके लिये यत्न करना वृथा है । उसका उत्तर कहते हैं –
मोक्ष है, वह बंधपूर्वक है, और बंध है, वह शुद्धनिश्चयनयकर होता ही नहीं, इस कारण बंधके
अभावरूप मोक्ष है, वह भी शुद्धनिश्चयनयकर नहीं है । जो शुद्धनिश्चयनयसे बंध होता, तो हमेशा
बंधा ही रहता, कभी बंधका अभाव न होता । इसके बारेमें दृष्टांत कहते हैं — कोई एक पुरुष
साँकलसे बँध रहा है, और कोई एक पुरुष बंध रहित हैं, उनमेंसे जो पहले बंधा था, उसको
ઉપયોગરૂપે પરિણમીને જન્મ, મરણ અને શુભ-અશુભ બંધને કરે છે, અને શુદ્ધ આત્માની
અનુભૂતિના સદ્ભાવમાં શુદ્ધ ઉપયોગરૂપે પરિણમીને મોક્ષ પણ કરે છે તોપણ શુદ્ધ પારિણામિક
પરમભાવગ્રાહક શુદ્ધદ્રવ્યાર્થિકનયથી જન્મમરણ અને બંધમોક્ષને કરતો નથી.
અહીં, શિષ્ય પ્રશ્ન પૂછે છેઃ — જો શુદ્ધદ્રવ્યાર્થિકનયરૂપ શુદ્ધનિશ્ચયનયથી મોક્ષને કરતો
નથી તો શુદ્ધનયથી મોક્ષ નથી, તો પછી તેને માટે અનુષ્ઠાન કરવું વૃથા છે?
તેનો પરિહાર : — મોક્ષ ખરેખર બંધપૂર્વક છે અને શુદ્ધનિશ્ચયનયથી તો તે બંધ પણ
નથી, તે કારણે બંધના પ્રતિપક્ષભૂત એવો મોક્ષ તે પણ શુદ્ધનિશ્ચયનયથી નથી. વળી જો
શુદ્ધનિશ્ચયનયથી બંધ હોય તો સર્વદા બંધ જ રહે. આ વિષયના સમર્થનમાં દ્રષ્ટાંત કહે છેઃ —
કોઈ એક પુરુષ સાંકળથી બંધાયો છે અને બીજો બંધન રહિત છે. જે બંધાયો છે તેને ‘છૂટ્યો’
એવો વ્યવહાર ઘટે છે. બીજા પુરુષને (જે પહેલેથી બંધાયો જ નથી તેને) તમે ‘છૂટ્યા’ એમ જો
કહેવામાં આવે તો તે ક્રોધ કરે છે, કારણ કે બંધ નથી તો પછી મોક્ષનું વચન કઈ રીતે ઘટે? તેવી
परमार्थेन हे योगिन् जिनवर एवं ब्रूते कथयति । तथाहि । यद्यप्यात्मा शुद्धात्मानुभूत्यभावे सति
शुभाशुभोपयोगाभ्यां परिणम्य जीवितमरणशुभाशुभबन्धान् करोति । शुद्धात्मानुभूतिसद्भावे तु
शुद्धोपयोगेन परिणम्य मोक्षं च करोति तथापि शुद्धपारिणामिकपरमभावग्राहकेण
शुद्धद्रव्यार्थिकनयेन न करोति । अत्राह शिष्यः । यदि शुद्धद्रव्यार्थिकलक्षणेन शुद्धनिश्चयेन मोक्षं
च न करोति तर्हि शुद्धनयेन मोक्षो नास्तीति तदर्थमनुष्ठानं वृथा । परिहारमाह । मोक्षो हि
बन्धपूर्वकः, स च बन्धः शुद्धनिश्चयेन नास्ति, तेन कारणेन बन्धप्रतिपक्षभूतो मोक्षः सोऽपि
शुद्धनिश्चयेन नास्ति । यदि पुनः शुद्धनिश्चयेन बन्धो भवति तदा सर्वदैव बन्ध एव ।
अस्मिन्नर्थे द्रष्टान्तमाह । एकः कोऽपि पुरुषः शृङ्खलाबद्धस्तिष्ठति द्वितीयस्तु