Parmatma Prakash (Gujarati Hindi). Gatha: 76 (Adhikar 1) Nishchay Samyakdrashtinu Swaroop.

< Previous Page   Next Page >


Page 130 of 565
PDF/HTML Page 144 of 579

 

background image
૧૩૦ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૧ઃ દોહા-૭૬
भावार्थ :देखे, सुने, अनुभवे भोगोंकी अभिलाषारूप सब विभाव-परिणामोंको
छोड़कर निजस्वरूपका ध्यान कर यहाँ उपादेयरूप अतीन्द्रियसुखसे तन्मयी और सब
भावकर्म, द्रव्यकर्म, नोकर्मसे जुदा जो शुद्धात्मा है, वही अभेद रत्नत्रयको धारण करनेवाले
निकटभव्योंको उपादेय है, ऐसा तात्पर्य हुआ
।।७५।।
ऐसे तीन प्रकार आत्माके कहनेवाले प्रथम महाधिकारमें जुदे जुदे स्वतंत्र भेद भावनाके
स्थलमें नौ दोहा-सूत्र कहे आगे निश्चयकर सम्यग्दृष्टिकी मुख्यतासे स्वतन्त्र एक दोहासूत्र
कहते हैं
ભાવાર્થઃશુદ્ધનિશ્ચયનયથી જ્ઞાનાવરણાદિ આઠકર્મોથી બાહ્ય (ભિન્ન), મિથ્યાત્વ,
રાગાદિ ભાવકર્મરૂપ સર્વ દોષોથી રહિત દર્શનજ્ઞાનચારિત્રમય શુદ્ધોપયોગની સાથે અવિનાભૂત,
સ્વશુદ્ધાત્માનાં સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન, સમ્યક્ચારિત્રથી રચાયેલ આત્માને નિશ્ચયથી ભાવ અર્થાત્
દેખેલા, સાંભળેલા અને અનુભવેલા ભોગાકાંક્ષારૂપ નિદાનબંધાદિ સમસ્ત વિભાવપરિણામોને
છોડીને શુદ્ધાત્મને ભાવ.
અહીં, ઉપાદેયભૂત એવા નિર્વાણસુખથી અભિન્ન અને સમસ્ત ભાવકર્મ તેમ જ દ્રવ્યકર્મથી
ભિન્ન એવો જે શુદ્ધ આત્મા છે તે જ અભેદરત્નત્રયરૂપે પરિણમેલા ભવ્ય જીવોને ઉપાદેય છે,
એવો ભાવાર્થ છે. ૭૫.
એ પ્રમાણે ત્રણ પ્રકારના આત્માના પ્રતિપાદક પ્રથમ મહાધિકારમાં પૃથક્ પૃથક્ સ્વતંત્ર
ભેદભાવનારૂપે નવમા સ્થળમાં નવ ગાથાસૂત્રો સમાપ્ત થયાં.
ત્યાર પછી નિશ્ચયસમ્યગ્દ્રષ્ટિની મુખ્યતાથી એક સ્વતંત્ર દોહાસૂત્ર કહે છેઃ
ज्ञानावरणाद्यष्टकर्मभ्यो भिन्नं मिथ्यात्वरागादिभावकर्मरूपसर्वदोषैस्त्यक्त म् पुनश्च किंविशिष्टम्
दंसणणाणचरित्तमउ दर्शनज्ञानचारित्रमयं शुद्धोपयोगाविनाभूतैः स्वशुद्धात्मसम्यग्दर्शन-
ज्ञानचारित्रैर्निर्वृत्तं
अप्पा भावि णिरुत्तु तमित्थंभूतमात्मानं भावय
द्रष्टश्रुतानुभूतभोगा-
कांक्षारूपनिदानबन्धादिसमस्तविभावपरिणामान् त्यक्त्वा भावयेत्यर्थः णिरुतु निश्चितम् अत्र
निर्वाणसुखादुपादेयभूतादभिन्नः समस्तभावकर्मद्रव्यकर्मभ्यो भिन्नो योऽसौ शुद्धात्मा स
एवाभेदरत्नत्रयपरिणतानां भव्यानामुपादेय इति भावार्थः
।।७५।। एवं त्रिविधात्म-
प्रतिपादकप्रथममहाधिकारमध्ये पृथक् पृथक् स्वतन्त्रं भेदभावनास्थलसूत्रनवकं गतम्
तदनन्तरं निश्चयसम्यग्द्रष्टिमुख्यत्वेन स्वतन्त्रसूत्रमेकं कथयति
७६) अप्पिं अप्पु मुणंतु जिंउ सम्मादिट्ठि हवेइ
सम्माइट्ठिउ जीवडउ लहु कम्मइँ मुच्चेइ ।।७६।।