सम्यक्त्वं भवति, तथापि निश्चयेन वीतरागपरमानन्दैकस्वभावः शुद्धात्मोपादेय इति
रुचिरूपपरिणामपरिणतशुद्धात्मैव निश्चयसम्यक्त्वं भवति
निश्चयज्ञानं भवति
[जानीहि ] तू जान, अर्थात् आत्मा ही दर्शन ज्ञान चारित्र है, ऐसा संदेह रहित जानो
व्यवहार साधक है, निश्चय साध्य है, तो भी निश्चयनयकर एक वीतराग परमानंदस्वभाववाला
शुद्धात्मा ही उपादेय है, ऐसा रुचिरूप परिणामसे परिणत हुआ शुद्धात्मा ही निश्चयसम्यक्त्व है,
यद्यपि निश्चयस्वसंवेदनज्ञानका साधक होनेसे व्यवहारनयकर शास्त्रका ज्ञान भी ज्ञान है, तो भी
निश्चयनयकर वीतरागस्वसंवेदनज्ञानरूप परिणत हुआ शुद्धात्मा ही निश्चयज्ञान है
कहे जाते हैं, तो भी शुद्धात्मानुभूतिरूप वीतराग-चारित्रको परिणत हुआ निज शुद्धात्मा ही
નિશ્ચયનયથી વીતરાગ પરમાનંદ જેનો એક સ્વભાવ છે એવો શુદ્ધ આત્મા ઉપાદેય છે , એવી
રુચિરૂપ પરિણામે પરિણમેલો શુદ્ધ આત્મા જ નિશ્ચયસમ્યક્ત્વ છે; જો કે શાસ્ત્રજ્ઞાન
નિશ્ચયસ્વસંવેદનજ્ઞાનનું સાધક હોવાથી વ્યવહારથી જ્ઞાન છે, તોપણ નિશ્ચયનયથી
વીતરાગસ્વસંવેદનજ્ઞાનરૂપે પરિણમેલો શુદ્ધ આત્મા જ નિશ્ચયજ્ઞાન છે; જો કે વ્યવહારનયથી મૂળ
-ઉત્તર ગુણો (અઠ્ઠાવીસ મૂળ ગુણો, ચોરાસીલાખ ઉત્તર ગુણો) નિશ્ચયચારિત્રના સાધક હોવાથી
ચારિત્ર છે તોપણ નિશ્ચયનયથી શુદ્ધાત્માનુભૂતિરૂપ વીતરાગચારિત્રરૂપે પરિણમેલો સ્વશુદ્ધાત્મા જ
ચારિત્ર છે.