ભગવાનશ્રીકુંદકુંદ-કહાનજૈનશાસ્ત્રમાળા, પુષ્પ – ૨૧૨
ૐ
नमः सर्वज्ञवीतरागाय ।
શ્રીમદ્ભગવત્યોગીન્દ્રદેવપ્રણીત
શ્રી
પરમાત્મપ્રકાશ
મૂળ ગાથાઓ, સંસ્કૃત છાયા, શ્રી બ્રહ્મદેવજીકૃત સંસ્કૃત ટીકા,
પં. દૌલતરામજીકૃત હિન્દી અન્વયાર્થ અને ટીકા તથા
સંસ્કૃત ટીકાનો શબ્દશઃ ગુજરાતી અનુવાદ
ઃ ગુજરાતી અનુવાદકઃ
શ્રી અમૃતલાલ માણેકલાલ ઝાટકિયા
ઃ પ્રકાશકઃ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ,
સોનગઢ- (સૌરાષ્ટ્ર)