Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 200 of 565
PDF/HTML Page 214 of 579

 

background image
૨૦૦ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૧ઃ દોહા-૧૨૩
विसयकसायहिं तृतीयान्तं पदं सप्तम्यन्तं कथं जातमिति चेत् परिहारमाह प्राकृते
क्वचित्कारकव्यभिचारो भवति लिङ्गव्यभिचारश्च इदं सर्वत्र ज्ञातव्यम् मोक्खहं कारण
मोक्षस्य कारणं एत्तडउ एतावदेव विषयकषायरतचित्तस्य व्यावर्तनेन स्वात्मनि स्थापनं अण्णु
ण अन्यत् किमपि न मोक्षकारणम् अन्यत् किम् तन्तु तन्त्रं शास्त्रमौषधं वा मंतु मन्त्राक्षरं
चेति तथाहि शुद्धात्मतत्त्वभावनाप्रतिकूलेषु विषयकषायेषु गच्छत् सत् मनो
वीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानबलेन व्यावर्त्य निजशुद्धात्मद्रव्ये स्थापयति यः स एव मोक्षं
लभते नान्यो मन्त्रतन्त्रादिबलिष्ठोऽपीति भावार्थः
।।१२३“३।।
एवं परमात्मप्रकाशवृत्तौ प्रक्षेपकत्रयं विहाय त्र्यधिकविंशत्युत्तरशतदोहक-
सूत्रैस्त्रिविधात्मप्रतिपादकनामा प्रथममहाधिकारः समाप्तः ।।१।।
कषायोंमें जाते हुए मनको वीतरागनिर्विकल्प स्वसंवेदनज्ञानके बलसे पीछे हटाकर निज
शुद्धात्मद्रव्यमें स्थापन करता है, वही मोक्षको पाता है, दूसरा कोई मंत्र-तंत्रादि चतुर होने पर
भी मोक्ष नहीं पाता
।।१२३।।
इस तरह परमात्मप्रकाशकी टीकामें तीन क्षेपकोंके सिवाय एकसौ तेईस दोहा-सूत्रोंमें
बहिरात्मा अंतरात्मारूप परमात्मारूप तीन प्रकारसे आत्माको कहनेवाला पहला महाधिकार
पूर्ण किया ।।१।।
इति प्रथम महाधिकार
સાતમીના પ્રત્યય તરીકે કેમ લીધો?
તેનું સમાધાાન :પ્રાકૃતમાં કોઈ વાર કારક વ્યભિચાર અને લિંગવ્યભિચાર થાય છે.
આ બધેય જાણવું.
ભાવાર્થજે (જે કોઈ આસન્ન ભવ્ય જીવ) શુદ્ધાત્મતત્ત્વની ભાવનાથી પ્રતિકૂળ
વિષયકષાયમાં જતાં મનને વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાનના બળ વડે વ્યાવૃત્ત કરીને (પાછું
વાળીને) નિજશુદ્ધાત્મદ્રવ્યમાં સ્થાપે છે તે જ મોક્ષ પામે છે. બીજો મંત્ર, તંત્ર આદિમાં બલિષ્ઠ
હોવા છતાં પણ મોક્ષ પામતો નથી. ૧૨૩*૩.
આ પ્રમાણે પરમાત્મપ્રકાશની વૃત્તિમાં ત્રણ પ્રક્ષેપકોને છોડીને એકસો ત્રેવીસ દોહકસૂત્રોથી
ત્રણ પ્રકારના આત્માનો પ્રતિપાદક નામનો પ્રથમ મહાધિકાર સમાપ્ત થયો.
ઇતિ પ્રથમ મહાધિકાર.
✲ ✲ ✲