Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 215 of 565
PDF/HTML Page 229 of 579

 

background image
निजशुद्धात्मस्वभावं ध्याय त्वमिति अत्राह प्रभाकरभट्टः हे भगवन्नतींन्द्रियमोक्षसुखं निरन्तरं
वर्ण्यते भवद्भिस्तच्च न ज्ञायते जनैः भगवानाह हे प्रभाकरभट्ट कोऽपि पुरुषो निर्व्याकुलचित्तः
प्रस्तावे पञ्चेन्द्रियभोगसेवारहितस्तिष्ठति स केनापि देवदत्तेन पृष्टः सुखेन स्थितो भवान् तेनोक्तं
सुखमस्तीति तत्सुखमात्मोत्थम् कस्मादिति चेत् तत्काले स्त्रीसेवादिस्पर्शविषयो नास्ति
भोजनादिजिह्वेन्द्रियविषयो नास्ति विशिष्टरूपगन्धमाल्यादिघ्राणेन्द्रियविषयो नास्ति दिव्यस्त्री-
रूपावलोकनादिलोचनविषयो नास्ति श्रवणरमणीयगीतवाद्यादिशब्दविषयोऽपि नास्तीति तस्मात्
ज्ञायते तत्सुखमात्मोत्थमिति
किं च एकदेशविषयव्यापाररहितानां तदेकदेशेनात्मोत्थसुख-
मुपलभ्यते वीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानरतानां पुनर्निरवशेषपञ्चेन्द्रियविषयमानसविकल्पजाल-
निरोधे सति विशेषेणोपलभ्यते
इदं तावत् स्वसंवेदनप्रत्यक्षगम्यं सिद्धात्मनां च सुखं
पुनरनुमानगम्यम् तथाहि मुक्तात्मनां शरीरेन्द्रियविषयव्यापाराभावेऽपि सुखमस्तीति साध्यम्
कस्माद्धेतोः इदानीं पुनर्वीतरागनिर्विकल्पसमाधिस्थानां परमयोगिनां पञ्चेन्द्रियविषय-
भोगोंसे रहित अकेला स्थित है, उस समय किसी पुरुषने पूछा कि तुम सुखी हो तब उसने
कहा कि सुखसे तिष्ट रहे हैं, उस समय पर विषयसेवनादि सुख तो है ही नहीं, उसने यह
क्यों कहा कि हम सुखी हैं इसलिए यह मालूम होता है, सुख नाम व्याकुलता रहितका है,
सुखका मूल निर्व्याकुलपना है, वह निर्व्याकुल अवस्था आत्मामें ही है, विषयसेवनमें नहीं
भोजनादि जिह्वा इंद्रियका विषय भी उस समय नहीं है, स्त्रीसेवनादि स्पर्शका विषय नहीं है,
और गंधमाल्यादिक नाकका विषय भी नहीं है, दिव्य स्त्रियोंका रूप अवलोकनादि नेत्रका विषय
भी नहीं, और कानोंका मनोज्ञ गीत वादित्रादि शब्द विषय भी नहीं हैं, इसलिये जानते हैं कि
सुख आत्मामें ही है
ऐसा तू निश्चय कर, जो एकादेश विषयव्यापारसे रहित हैं, उनके एकोदेश
थिरताका सुख है, तो वीतराग निर्विकल्पस्वसंवेदन ज्ञानियोंके समस्त पंच इंद्रियोंके विषय और
ત્યારે ભગવાન શ્રીગુરુ કહે છે કેહે પ્રભાકરભટ્ટ! કોઈ પણ પુરુષ નિર્વ્યાકુળ ચિત્તવાળો
થઈને પંચેન્દ્રિય ભોગના સેવનથી રહિત એકલો આરામમાં બેઠો છે, તે વખતે કોઈ દેવદત્ત નામના
પુરુષે તેને પૂછ્યું કે ‘તમે આનંદમાં છો ને? ત્યારે તેણે કહ્યું કે ‘આનંદ વર્તે છે’ તે સુખ આત્માથી
ઉત્પન્ન થયું છે. જો તમે કહો કે શા માટે? તો તેનો ઉત્તર એ છે કે તે સમયે સ્ત્રીસેવનાદિ
સ્પર્શનો વિષય નથી, ભોજનાદિ જિહ્વા-ઇન્દ્રિયનો વિષય નથી, વિશિષ્ટરૂપ ગંધમાળાદિ ઘ્રાણેન્દ્રિયનો
વિષય નથી, દિવ્ય સ્ત્રી-પુરુષનાં અવલોકનાદિ નેત્રનો વિષય નથી, કર્ણને પ્રિય ગીત વાદ્યાદિ
શબ્દનો વિષય નથી, તેથી એમ જણાય છે કે તે સુખ આત્માથી ઉત્પન્ન થયું છે.
હવે, વિશેષ કહેવામાં આવે છે એકદેશવિષયવ્યાપાર રહિત જીવોને તે એકદેશ આત્માથી
ઉત્પન્ન સુખ પ્રાપ્ત થાય છે અને વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ જ્ઞાનમાં રત જીવોને સમસ્ત
અધિકાર-૨ઃ દોહા-૯ ]પરમાત્મપ્રકાશઃ [ ૨૧૫