आत्मना कृत्वा पश्यति निर्विकल्परूपेणावलोक यति । अथवा तत्त्वार्थश्रद्धानापेक्षया चलमलिनागाढ-
परिहारेण शुद्धात्मैवोपादेय इति रुचिरूपेण निश्चिनोति न केवलं निश्चिनोति वीतरागस्वसंवेदन-
लक्षणाभेदज्ञानेन जानाति परिच्छिनत्ति । न केवलं परिच्छिनत्ति । अनुचरति रागादिसमस्त-
विकल्पत्यागेन तत्रैव निजस्वरूपे स्थिरीभवतीति स निश्चयरत्नत्रयपरिणतः पुरुष एव
निश्चयमोक्षमार्गो भवतीति । अत्राह प्रभाकरभट्टः । तत्त्वार्थश्रद्धानरुचिरूपं सम्यग्दर्शनं मोक्षमार्गो
भवति नास्ति दोषः, पश्यति निर्विकल्परूपेणावलोकयति इत्येवं यदुक्तं तत्सत्तावलोकदर्शनं कथं
मोक्षमार्गो भवति यदि भवति चेत्तर्हि तत्सत्तावलोकदर्शनमभव्यानामपि विद्यते तेषामपि मोक्षो
१
भवति स चागमविरोधः इति । परिहारमाह । तेषां निर्विकल्पसत्तावलोकदर्शनं बहिर्विषये विद्यते
न चाभ्यन्तरशुद्धात्मतत्त्वविषये । कस्मादिति चेत् । तेषामभव्यानां मिथ्यात्वादिसप्त-
प्रकृत्युपशमक्षयोपशमक्षयाभावात् शुद्धात्मोपादेय इति रुचिरूपं सम्यग्दर्शनमेव नास्ति
प्रश्न किया कि हे प्रभो; तत्त्वार्थश्रद्धान रुचिरूप सम्यग्दर्शन वह मोक्षका मार्ग है, इसमें तो दोष
नहीं और तुमने कहा कि जो देखे वह दर्शन, जानें वह ज्ञान, और आचरण करे वह चारित्र
है । सो यह देखनेरूप दर्शन कैसे मोक्षका मार्ग हो सकता है ? और जो कभी देखनेका नाम
दर्शन कहो तो देखना अभव्यको भी होता है, उसके मोक्ष – मार्ग तो नहीं माना है ? यदि
अभव्यके मोक्ष – मार्ग होवे, तो आगमसे विरोध आवे । आगममें तो यह निश्चय है कि
अभव्यको मोक्ष नहीं होता । उसका समाधान यह है कि अभव्योंके देखनेरूप जो दर्शन है,
वह बाह्यपदार्थोंका है, अंतरंग शुद्धात्मतत्त्वका दर्शन तो अभव्योंके नहीं होता, उसके मिथ्यात्व
आदि सात प्रकृतियोंका उपशम क्षयोपशम क्षय नहीं है, तथा शुद्धात्मा ही उपादेय है, ऐसी
એવું કથન સાંભળીને અહીં પ્રભાકરભટ્ટ પૂછે છે કે-હે પ્રભુ! તત્ત્વાર્થશ્રદ્ધાનરુચિરૂપ
સમ્યગ્દર્શન મોક્ષમાર્ગ છે, એમાં તો દોષ નથી. (એ તો બરાબર છે.) પણ ‘દેખે છે-નિર્વિકલ્પરૂપે
અવલોકે છે તે દર્શન’ એ પ્રમાણે આપે જે કહ્યું તે સત્તાવલોકનરૂપ દર્શન કેવી રીતે મોક્ષનું કારણ
થાય? જો આપ કહેશો કે તેવું દેખવારૂપ દર્શન મોક્ષનું કારણ થાય તો તે સત્તાવલોકનદર્શન
અભવ્યોને પણ વર્તે છે, તો તેમનો પણ મોક્ષ થાય. પણ અભવ્યનો મોક્ષ થાય તો આગમનો
વિરોધ આવે છે.
તેનો પરિહારઃ — અભવ્યોને નિર્વિકલ્પસત્તાવલોકનદર્શન બહારના વિષયમાં વર્તે છે, પણ
અંતરંગ શુદ્ધાત્મતત્ત્વના વિષયમાં વર્તતું નથી, (અભવ્યોને જે દેખવારૂપ દર્શન છે તે બાહ્યપદાર્થોનું
છે, અંતરંગ શુદ્ધાત્મતત્ત્વનું દર્શન તો અભવ્યોને હોતું નથી.) તમે કહેશો કે કેમ? તો તેનું
સમાધાાનઃ — તે અભવ્યોને મિથ્યાત્વાદિ સાત પ્રકૃતિનો ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષયનો અભાવ
૧ પાઠાન્તરઃ — भवति=भवतु
૨૨૨ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૧૩