दव्वइं इत्यादि । दव्वइं द्रव्याणि जाणइ जानाति । कथंभूतानि । जहठियइं यथास्थितानि
वीतरागस्वसंवेदनलक्षणस्य निश्चयसम्यग्ज्ञानस्य परंपरया कारणभूतेन परमागमज्ञानेन
परिच्छिनत्तीति । न केवलं परिच्छिनत्ति तह तथैव जगि इह जगति मण्णइ मन्यते
निजात्मद्रव्यमेवोपादेयमिति रुचिरूपं यन्निश्चयसम्यक्त्वं तस्य परंपरया कारणभूतेन — ‘‘मूढत्रयं
मदाश्चाष्टौ तथानायतनानि षट् । अष्टौ शङ्कादयश्चेति दृग्दोषाः पञ्चविंशतिः’’ इति
निर्दोष श्रद्धान करे, [स एव ] वही [आत्मनः संबंधी ] आत्माका [अविचलः भावः ]
चलमलिनावगाढ दोष रहित निश्चल भाव है, [स एव ] वही आत्मभाव [दर्शनं ] सम्यक्दर्शन
है ।
भावार्थ : — यह जगत् छह द्रव्यमयी है, सो इन द्रव्योंको अच्छी तरह जानकर
श्रद्धान करे, जिसमें संदेह नहीं वह सम्यग्दर्शन है, यह सम्यग्दर्शन आत्माका निज स्वभाव
है । वीतरागनिर्विकल्प स्वसंवेदन निश्चयसम्यग्ज्ञान उसका परम्पराय कारण जो परमागमका
ज्ञान उसे अच्छी तरह जान, और मनमें मानें, यह निश्चय करे कि इन सब द्रव्योंमें निज
आत्मद्रव्य ही ध्यावने योग्य है, ऐसा रुचिरूप जो निश्चयसम्यक्त्व है, उसका परम्परायकारण
व्यवहारसम्यक्त्व देव-गुरु-धर्मकी श्रद्धा उसे स्वीकार करे । व्यवहारसम्यक्त्वके पच्चीस दोष
हैं, उनको छोड़े । उन पच्चीसको ‘‘मूढ़त्रयं’’ इत्यादि श्लोकमें कहा है । इसका अर्थ ऐसा
है कि जहाँ देव-कुदेवका विचार नहीं है, वह तो देवमूढ़, जहाँ सुगुरु-कुगुरुका विचार नहीं
ભાવાર્થઃ — દ્રવ્યોને જાણે છે – વીતરાગ સ્વસંવેદન જેનું સ્વરૂપ છે એવા નિશ્ચય
સમ્યગ્જ્ઞાનના પરંપરાએ કારણભૂત પરમાગમના જ્ઞાનથી આ જગતમાં યથાસ્થિત દ્રવ્યોનું
પરિચ્છેદન કરે છે, માત્ર પરિચ્છેદન કરે છે એટલું જ નહિ પણ, ‘નિજઆત્મદ્રવ્ય જ
ઉપાદેય છે’ એવી રુચિરૂપ જે નિશ્ચયસમ્યક્ત્વ છે તેની પરંપરાએ કારણભૂત એવા ‘‘मूढत्रयं
मदाश्चाष्टौ तथानायतनानि षट् । अष्टौ शङ्कादयश्चेति दृग्दोषा पंचविंशतिः’’ (શ્રી સોમદેવકૃત
યશસ્તિલક પૃષ્ઠ ૧૨૪) (અર્થઃ — ૧ત્રણ મૂઢતા, ૨આઠ મદ, ૩છ અનાયતન, ૪આઠ શંકાદિ
અંગો — એ પ્રમાણે સમ્યગ્દર્શનના પચ્ચીશ દોષ છે.) એમ શ્લોકમાં કહ્યા પ્રમાણે સમ્યક્ત્વના
૧. ત્રણ મૂઢતા – દેવમૂઢતા, ગુરુમૂઢતા, ધર્મમૂઢતા.
૨. આઠ મદ – જાતિમદ, કુળમદ, ધનમદ, તપમદ, રૂપમદ, બળમદ, વિદ્યામદ, રાજમદ.
૩. છ અનાયતન – કુદેવ, કુગુરુ અને કુધર્મની અને એ ત્રણેના આરાધકોની પ્રશંસા.
૪. આઠ અંગો – શંકા, કાંક્ષા, વિચિકિત્સા, મૂઢતા, પરદોષ-કથન, અસ્થિરકરણ, સાધર્મીઓ પ્રત્યે પ્રેમ ન
રાખવો, અપ્રભાવના.
અધિકાર-૨ઃ દોહા-૧૫ ]પરમાત્મપ્રકાશઃ [ ૨૨૭