Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 232 of 565
PDF/HTML Page 246 of 579

 

background image
तेषां वीतरागचारित्रमस्तीति परस्परविरोधः, अस्ति चेत्तर्हि तेषामसंयतत्वं कथमिति पूर्वपक्षः
तत्र परिहारमाह तेषां शुद्धात्मोपादेयभावनारूपं निश्चयसम्यक्त्वं विद्यते परं किंतु
चारित्रमोहोदयेन स्थिरता नास्ति व्रतप्रतिज्ञाभङ्गो भवतीति तेन कारणेनासंयता वा भण्यन्ते
शुद्धात्मभावनाच्युताः सन्तः भरतादयो निर्दोषिपरमात्मनामर्हत्सिद्धानां गुणस्तववस्तुस्तवरूपं
स्तवनादिकं कुर्वन्ति तच्चरितपुराणादिकं च समाकर्णयन्ति तदाराधकपुरुषाणामाचार्योपाध्याय-
साधूनां विषयकषायदुर्ध्यानवञ्चनार्थं संसारस्थितिच्छेदनार्थं च दानपूजादिकं कुर्वन्ति तेन कारणेन
शुभरागयोगात् सरागसम्यग्दृष्टयो भवन्ति
या पुनस्तेषां सम्यक्त्वस्य निश्चयसम्यक्त्वसंज्ञा
वीतरागचारित्राविनाभूतस्य निश्चयसम्यक्त्वस्य परंपरया साधकत्वादिति वस्तुवृत्त्या तु
यही परस्पर विरोध है यदि उनके वीतरागचारित्र माना जावे, तो गृहस्थपना क्यों कहा ? यह
प्रश्न किया उसका उत्तर श्रीगुरु देते हैं उन महान् (बड़े) पुरुषोंके शुद्धात्मा उपादेय है ऐसी
भावनारूप निश्चयसम्यक्त्व तो है, परन्तु चारित्रमोहके उदयसे स्थिरता नहीं है जब तक
महाव्रतका उदय नहीं है, तब तक असंयमी कहलाते हैं, शुद्धात्माकी अखंड भावनासे रहित
हुए भरत, सगर, राघव, पांडवादिक निर्दोष परमात्मा अरहंत सिद्धोंके गुणस्तवन वस्तुस्तवनरूप
स्तोत्रादि करते हैं, और उनके चारित्र पुराणादिक सुनते हैं, तथा उनकी आज्ञाके आराधक जो
महान पुरुष, आचार्य, उपाध्याय, साधु उनको भक्तिसे आहारदानादि करते हैं, पूजा करते हैं
विषय कषायरूप खोटे ध्यानके रोकनेके लिये तथा संसारकी स्थितिके नाश करनेके लिये ऐसी
शुभ क्रिया करते हैं
इसलिये शुभ रागके संबंधसे सम्यग्दृष्टि हैं, और इनके निश्चयसम्यक्त्व
भी कहा जा सकता है, क्योंकि वीतरागचारित्रसे तन्मयी निश्चयसम्यक्त्वके परम्पराय साधकपना
હોતું નથી, તો એ પ્રમાણે પરસ્પર વિરોધ આવે છે. જો આપ કહો કે તેમને વીતરાગ ચારિત્ર
હોય છે તો તેમને અસંયતપણું કહ્યું છે તે કેવી રીતે ઘટી શકે?
તેનો પરિહાર કહે છેતે મહાપુરુષોને ‘શુદ્ધ આત્મા ઉપાદેય છે’ એવી ભાવનારૂપ
નિશ્ચયસમ્યક્ત્વ હોય છે, પણ ચારિત્રમોહના ઉદયથી સ્થિરતા હોતી નથી, વ્રતપ્રતિજ્ઞાનો ભંગ થાય
છે, તે કારણે તેમને અસંયત કહ્યા છે.
શુદ્ધ આત્માની ભાવનાથી ચ્યુત થતાં (જ્યારે શુદ્ધ આત્માની ભાવના રહેતી નથી ત્યારે)
ભરતાદિ અર્હંત સિદ્ધ એવા નિર્દોષ પરમાત્માના ગુણસ્તવન, વસ્તુસ્તવનરૂપ સ્તવનાદિ કરે છે અને
તેમનાં ચરિત્ર તથા પુરાણાદિક સાંભળે છે. તેમના આરાધક પુરુષો એવા આચાર્ય, ઉપાધ્યાય અને
સાધુઓને વિષયકષાયના દુર્ધ્યાનની વંચના અર્થે, સંસારસ્થિતિના છેદન અર્થે દાનપૂજાદિક કરે છે
તે કારણે શુભરાગના સંબંધથી તેઓ સરાગસમ્યગ્દ્રષ્ટિ છે.
વળી, તેમના (સરાગ) સમ્યક્ત્વને નિશ્ચયસમ્યક્ત્વનું નામ પણ ઘટી શકે છે, કારણ કે
૨૩૨ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૧૭