Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 252 of 565
PDF/HTML Page 266 of 579

 

background image
ભાવાર્થપુદ્ગલદ્રવ્ય તો, સ્વસંવેદનથી વિલક્ષણ વિભાવપરિણામમાં રત જીવને
વ્યવહારથી શરીર, વાણી, મન અને શ્વાસોચ્છ્વાસ નિપજાવે છે અને ધર્મદ્રવ્ય ઉપચરિત અસદ્ભૂત
વ્યવહારનયથી ગતિમાં સહકારી છે તેમ જ અધર્મદ્રવ્ય સ્થિતિમાં સહકારી છે, તે જ વ્યવહારનયથી
(ઉપચરિત અસદ્ભૂતવ્યવહારનયથી) આકાશદ્રવ્ય અવકાશદાન આપે છે તેમ જ કાળદ્રવ્ય
શુભાશુભ પરિણામોમાં સહકારી છે.
એ પ્રમાણે પાંચ દ્રવ્યોને ઉપકાર (ઉદાસીન નિમિત્ત) પામીને જીવ નિશ્ચય-
વ્યવહારરત્નત્રયની ભાવનાથી ભ્રષ્ટ થયેલો ચાર ગતિનાં દુઃખને સહે છે, એવો ભાવાર્થ છે. ૨૬.
હવે, એ પ્રમાણે નિશ્ચયનયથી પાંચ દ્રવ્યોનું સ્વરૂપ દુઃખનું કારણ જાણીને હે
किं कुर्वन्ति णियणियकज्जु जणंति निजनिजकार्यं जनयन्ति येन कारणेन निजनिजकार्यं
जनयन्ति चउगइदुक्ख सहंत जिय चतुर्गतिदुःखं सहमानाः सन्तोजीवाः तें संसारु भमंति तेन
कारणेन संसारं भ्रमन्तीति तथा च पुद्गलस्तावज्जीवस्य स्वसंवित्तिलक्षणविभावपरिणामरतस्य
व्यवहारेण शरीरवाङ्मनःप्राणापाननिष्पत्तिं करोति, धर्मद्रव्यं चोपचरितासद्भूतव्यवहारेण
गतिसहकारित्वं करोति, तथैवाधर्मद्रव्यं स्थितिसहकारित्वं करोति, तेनैव व्यवहारनयेन
आकाशद्रव्यमवकाशदानं ददाति, तथैव कालद्रव्यं च शुभाशुभपरिणामसहकारित्वं करोति
एवं
पञ्चद्रव्याणामुपकारं लब्ध्वा जीवो निश्चयव्यवहाररत्नत्रयभावनाच्युतः सन् चतुर्गतिदुःखं सहत इति
भावार्थः
।।२६।।
अथैवं पञ्चद्रव्याणां स्वरूपं निश्चयेन दुःखकारणं ज्ञात्वा हे जीव निजशुद्धात्मो-
आत्मज्ञानसे विपरीत विभाव परिणामोंमें लीन हुए अज्ञानी जीवोंके व्यवहारनयकर शरीर, वचन,
मन, श्वासोश्वास, इन चारोंको उत्पत्ति करता है, अर्थात् मिथ्यात्व, अव्रत, कषाय, रागद्वेषादि
विभावपरिणाम हैं, इन विभाव परिणामोंके योगसे जीवके पुद्गलका सम्बन्ध हैं, और पुद्गलके
संबन्धसे ये हैं, धर्मद्रव्य उपचरितासद्भूत व्यवहारनयकर गतिसहायी है
अधर्मद्रव्य
स्थितिसहकारी है, व्यवहारनयकर आकाशद्रव्य अवकाश (जगह) देता है, और कालद्रव्य शुभ
-अशुभ परिणामोंका सहायी है
इस तरह ये पाँच द्रव्य सहकारी हैं इनकी सहाय पाकर ये
जीव निश्चय व्यवहाररत्नत्रयकी भावनासे रहित भ्रष्ट होते हुए चारों गतियोंके दुःखोंको सहते
हुए संसारमें भटकते हैं, यह तात्पर्य हुआ
।।२६।।
आगे परद्रव्योंका संबंध निश्चयनयसे दुःखका कारण है, ऐसा जानकर हे जीव
૧. લૌકિકમાં ‘ઉપકાર’ અર્થ અન્યનું ભલું કરવું એવો છે પણ તે તાત્ત્વિક અર્થ નથી. ‘ઉપકાર કરે
છે’ એનો અહીં તાત્ત્વિક અર્થ એ છે કે ‘ઉદાસીન નિમિત્ત થાય છે.’
૨૫૨ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૨૬