Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 13 of 565
PDF/HTML Page 27 of 579

 

background image
પદાર્થના યુગપત્ પરિચ્છિત્તિરૂપ કેવળજ્ઞાન છે એમ સ્થાપવા માટે ‘જ્ઞાનમય’ વિશેષણ આપવામાં
આવ્યું છે. એવા તે પરમાત્માઓને નમીને-પ્રણમીને-નમસ્કાર કરીને, એવો ક્રિયાકારક સંબંધ છે.
અહીં
‘नत्वा’ એવું શબ્દરૂપ વાચિક દ્રવ્યનમસ્કાર અસદ્ભૂત વ્યવહારનયથી જાણવો અને
કેવળજ્ઞાનાદિ અનંતગુણના સ્મરણરૂપ ભાવનમસ્કાર અશુદ્ધ નિશ્ચયનયથી જાણવો, શુદ્ધ
નિશ્ચયનયથી વંદ્યવંદકભાવ નથી.
આ પ્રમાણે પદખંડનારૂપે શબ્દાર્થ કહ્યો, નયવિભાગના કથનરૂપે નયાર્થ કહ્યો, બૌદ્ધાદિના
મતોના સ્વરૂપના કથનના અવસર પર મતાર્થ પણ કહ્યો.
આવા ગુણવિશિષ્ટ સિદ્ધો મુક્ત છે એવો આગમાર્થ પ્રસિદ્ધ છે.
અહીં નિત્ય, નિરંજન અને જ્ઞાનમયરૂપ પરમાત્મદ્રવ્ય ઉપાદેય છે એવો ભાવાર્થ છે.
આ રીતે શબ્દ, નય, મત, આગમ અને ભાવાર્થ વ્યાખ્યાનકાળે યથાસંભવ સર્વત્ર જાણવા.૧.
હવે સંસારસમુદ્રને તરવાના ઉપાયભૂત જે વીતરાગ નિર્વિકલ્પ સમાધિરૂપ નાવ છે તેના
પર ચઢીને જેઓ આગામી કાળમાં શિવમય (કલ્યાણમય), નિરુપમ, જ્ઞાનમય થશે તેમને હું
नयेन ज्ञातव्यः, केवलज्ञानाद्यनन्तगुणस्मरणरूपो भावनमस्कारः पुनरशुद्धनिश्चयनयेनेति,
शुद्धनिश्चयनयेन वन्द्यवन्दकभावो नास्तीति
एवं पदखण्डनारूपेण शब्दार्थः कथितः,
नयविभागकथनरूपेण नयार्थोऽपि भणितः, बौद्धादिमतस्वरूपकथनप्रस्तावे मतार्थोऽपि निरूपितः,
एवंगुणविशिष्टाः सिद्धा मुक्ताः सन्तीत्यागमार्थः प्रसिद्धः
अत्र नित्यनिरञ्जनज्ञानमयरूपं
परमात्मद्रव्यमुपादेयमिति भावार्थः अनेन प्रकारेण शब्दनयमतागमभावार्थो व्याख्यानकाले
यथासंभवं सर्वत्र ज्ञातव्य इति ।।१।।
अथ संसारसमुद्रोत्तरणोपायभूतं वीतरागनिर्विकल्पसमाधिपोतं समारुह्य ये शिवमय-
અધિકાર-૧ઃ દોહા-૧ ]પરમાત્મપ્રકાશઃ [ ૧૩
गुणस्मरणरूप भावनमस्कार कहा जाता है यह द्रव्य-भावरूप नमस्कार व्यवहारनयकर
साधक-दशामें कहा है, शुद्धनिश्चयनयकर वंद्य-वंदक भाव नहीं है ऐसे पदखंडनारूप शब्दार्थ
कहा और नयविभागरूप कथनकर नयार्थ भी कहा, तथा बौद्ध, नैयायिक, सांख्यादि मतके
कथन करनेसे मतार्थ कहा, इस प्रकार अनंतगुणात्मक सिद्धपरमेष्ठी संसारसे मुक्त हुए हैं, यह
सिद्धांतका अर्थ प्रसिद्ध ही है, और निरंजन ज्ञानमई परमात्माद्रव्य आदरने योग्य है, उपादेय है,
यह भावार्थ है, इसी तरह शब्द नय, मत, आगम, भावार्थ व्याख्यानके अवसर पर सब जान
लेना
।।१।।
अब संसार-समुद्रके तरनेका उपाय जो वीतराग निर्विकल्प समाधिरूप जहाज है, उसपर