અધિકાર-૨ઃ દોહા-૩૩ ]પરમાત્મપ્રકાશઃ [ ૨૬૯
स्वसंवेदनपरिणामः तस्य भावस्य परमाणुशब्देन सूक्ष्मावस्था ग्राह्या । सूक्ष्मा कथमिति चेत् ।
वीतरागनिर्विकल्पसमरसीभावविषयत्वेन पञ्चेन्द्रियमनोविषयातीतत्वादिति । पुनरप्याह । इदं
परद्रव्यावलम्बनं ध्यानं निषिद्धं किल भवद्भिः निजशुद्धात्मध्यानेनैव मोक्षः १कुत्रापि भणितमास्ते ।
परिहारमाह — ‘अप्पा झायहि णिम्मलउ’ इत्यत्रैव ग्रन्थे निरन्तरं भणितमास्ते, ग्रन्थान्तरे च
समाधिशतकादौ पुनश्चोक्तं तैरेव पूज्यपादस्वामिभिः — ‘‘आत्मानमात्मा आत्मन्येवात्मनासौ
क्षणमुपजनयन् स स्वयंभूः प्रवृत्तः’’ अस्यार्थः । आत्मानं कर्मतापन्नं आत्मा कर्ता
અતીત હોવાથી તેને સૂક્ષ્મપણું હોય છે.
‘ભાવ’ શબ્દથી સ્વસંવેદનપરિણામ સમજવા, તે ભાવની ‘પરમાણુ’ શબ્દથી સૂક્ષ્મ અવસ્થા
સમજવી.
શંકા : — તે (સૂક્ષ્મ અવસ્થા) સૂક્ષ્મ કઈ રીતે છે?
તેનું સમાધાાન : — વીતરાગ નિર્વિકલ્પ સમરસીભાવનો વિષય હોવાથી અને પંચેન્દ્રિય,
મનના વિષયથી રહિત હોવાથી તેને સૂક્ષ્મપણું છે. શિષ્ય ફરી પૂછે છે કે ખરેખર આપે આ
પરદ્રવ્યના આલંબનરૂપ ધ્યાનનો નિષેધ કર્યો ને નિજશુદ્ધાત્માના ધ્યાનથી જ મોક્ષ છે એમ કહ્યું,
તો આવું કથન ક્યાં કહેલ છે?
તેનો પરિહાર કહે છે ‘अप्पा झायहि णिम्मलउ’
(અર્થઃ — નિર્મળ આત્માનું ધ્યાન કરો) એવું કથન આ ગ્રંથમાં જ નિરંતર કહેતા આવ્યા
છીએ. તે જ પૂજ્યપાદસ્વામીએ સમાધિશતકના પ્રારંભમાં કહ્યું છે કે ‘‘आत्मानमात्मा
आत्मन्येवात्मनासौ क्षणमुपजनयन् स स्वयंभूः प्रवृत्तः’’ ૧તેનો અર્થઃ — પોતે પોતાને પોતામાં પોતાથી
भी परमसूक्ष्म हैं, वीतराग निर्विकल्प परमसमरसीभावरूप हैं, वहाँ मन और इन्द्रियोंको गम्य
नहीं हैं, इसलिये सूक्ष्म है । ऐसा कथन सुनकर फि र शिष्यने पूछा, कि तुमने परद्रव्यके
आलम्बनरूप ध्यानका निषेध किया, और निज शुद्धात्माके ध्यानसे ही मोक्ष कहा । ऐसा कथन
किस जगह कहा है ? इसका समाधान यह है — ‘‘अप्पा झायहि णिम्मलउ’’ निर्मल आत्माको
ध्यावो, ऐसा कथन इस ही ग्रंथमें पहले कहा है, और समाधिशतकमें भी श्रीपूज्यपादस्वामीने
कहा है ‘‘आत्मानम्’’ इत्यादि । अर्थात् जीवपदार्थ अपने स्वरूपको अपनेमें ही अपने करके
૧પાઠાન્તરઃ — कुत्रापि=कुत्र
૨. આત્મા કર્તાપણે આત્મસ્વરૂપ અધિકરણમાં આત્મારૂપ કરણ વડે (સાધન વડે) આત્મારૂપ કર્મને
ક્ષણ – અન્તર્મુહૂર્તમાત્ર ઉપજાવતો થકો – નિર્વિકલ્પ સમાધિ વડે આરાધતો થકો સ્વયમેવ જ સર્વજ્ઞ
થાય છે.