Parmatma Prakash (Gujarati Hindi). Gatha: 52 (Adhikar 2).

< Previous Page   Next Page >


Page 302 of 565
PDF/HTML Page 316 of 579

 

background image
दुक्खमेव तहा ।।’’ इति गाथाकथितलक्षणं द्रष्टश्रुतानुभूतं यद्देहजनितसुखं तज्जगत्रये कालत्रयेऽपि
मनवचनकायैः कृतकारितानुमतैश्च त्यक्त्वा वीतरागनिर्विकल्पसमाधिबलेन पारमार्थिकानाकुलत्व-
लक्षणसुखपरिणते निजपरमात्मनि स्थित्वा च य एव देहाद्भिन्नं स्वशुद्धात्मानं जानाति स एव
देहस्योपरि रागद्वेषौ न करोति
अत्र य एव सर्वप्रकारेण देहममत्वं त्यक्त्वा देहसुखं नानुभवति
तस्यैवेदं व्याख्यानं शोभते नापरस्येति तात्पर्यार्थः ।।५१।।
अथ
१७९) वित्ति-णिवित्तिहिँ परम-मुणि देसु वि करइ ण राउ
बंधहँ हेउ वियाणियउ एयहँ जेण सहाउ ।।५२।।
એ પ્રમાણે આ ગાથામાં કહેલા લક્ષણવાળું, દેખેલું, સાંભળેલું અને અનુભવેલું જે દેહજનિત સુખ
છે તેને ત્રણ લોકમાં ત્રણ કાળમાં મન-વચન-કાયથી કૃત, કારિત, અનુમોદનથી છોડીને અને
વીતરાગનિર્વિકલ્પ સમાધિના બળથી અનાકુળતા જેનું લક્ષણ છે એવા પારમાર્થિક સુખરૂપે પરિણત
નિજ પરમાત્મામાં સ્થિત થઈને જે મહામુનિ દેહથી ભિન્ન સ્વશુદ્ધાત્માને જાણે છે તે જ દેહની
ઉપર રાગ-દ્વેષ કરતો નથી.
અહીં, સર્વ પ્રકારે દેહનું મમત્વ છોડીને દેહસુખને જે અનુભવતો નથી તેને આ વ્યાખ્યાન
શોભે છે પણ બીજાને નહિ. (પણ જે દેહબુદ્ધિવાળા છે તેમને આ વ્યાખ્યાન શોભતું નથી), એવો
તાત્પર્યાર્થ છે. ૫૧.
વળી (હવે, પ્રવૃત્તિ અને નિવૃત્તિમાં પણ મહામુનિ રાગ-દ્વેષ કરતો નથી. એમ કહે છે)ઃ
૩૦૨ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૫૧
होता है, वह सुख दुःखरूप ही है, क्योंकि वह सुख परवस्तु है, निजवस्तु नहीं है, बाधा सहित
है, निराबाध नहीं है, नाशके लिए हुए है, जिसका नाश हो जाता है, बन्धका कारण है, और
विषम है
इसलिए इन्द्रियसुख दुःखरूप ही है, ऐसा इस गाथामें जिसका लक्षण कहा गया
है, ऐसे देहजनित सुखको मन, वचन, काय, कृत, कारित अनुमोदनासे छोड़े
वीतरागनिर्विकल्पसमाधिके बलसे आकुलता रहित परमसुख निज परमात्मामें स्थित होकर जो
महामुनि देहसे भिन्न अपने शुद्धात्माको जानता है, वही देहके ऊ पर राग-द्वेष नहीं करता
जो
सब तरह देहसे निर्ममत्व होकर देहसे सुखको नहीं अनुभवता, उसीके लिए यह व्याख्यान शोभा
देता है, और देहबुद्धिवालोंको नहीं शोभता, ऐसा अभिप्राय जानना
।।५१।।
आगे प्रवृत्ति और निवृत्तिमें भी महामुनि राग-द्वेष नहीं करता, ऐसा कहते हैं