पमाणं ण सव्वत्थ ।।’’ ।।५२।।
एवं मोक्षमोक्षफलमोक्षमार्गप्रतिपादकमहाधिकारमध्ये परमोपशमभावव्याख्यानोपल-
क्षणत्वेन चतुर्दशसूत्रैः १स्थलं समाप्तम् । अथानन्तरं निश्चयनयेन पुण्यपापे द्वे समाने
इत्याद्युपलक्षणत्वेन चतुर्दशसूत्रपर्यन्तं व्याख्यानं क्रियते । तद्यथा — योऽसौ विभाव-
स्वभावपरिणामौ निश्चयनयेन बन्धमोक्षहेतुभूतौ न जानाति स एव पुण्यपापद्वयं करोति न चान्य
इति मनसि संप्रधार्य सूत्रमिदं प्रतिपादयति —
तं खु पमाणं ण सव्वत्थ ।।’’ (ભગવતી આરાધના ૨૪) [અર્થઃ — જેવી રીતે કોઈ પુરુષ
મરણના અવસર પહેલાં યોગનો અભ્યાસ ન કર્યો હોવા છતાં મરણ વખતે કદાચ આરાધક
થઈ જાય છે તો તે અંધપુરુષને કદાચિત્ નિધિની પ્રાપ્તિ થાય છે તેના જેવું કહેવાય. પણ
આવું બધી જગ્યાએ ખરેખર થાય તેવું પ્રમાણ નથી (પણ આવું બધી જગ્યાએ અવશ્ય થાય
જ એમ સંભવતું જ નથી.] ૫૨.
એ પ્રમાણે મોક્ષ, મોક્ષફળ અને મોક્ષમાર્ગના પ્રતિપાદક મહાધિકારમાં ચૌદ ગાથાસૂત્રો
વડે પરમ-ઉપશામભાવના વ્યાખ્યાનરૂપ ઉપલક્ષણવાળું સ્થળ સમાપ્ત થયું.
ત્યાર પછી ચૌદ ગાથાસૂત્રો સુધી નિશ્ચયનયથી પુણ્ય અને પાપ બન્ને સમાન છે, ઇત્યાદિ
ઉપલક્ષણવાળું વ્યાખ્યાન કરવામાં આવે છે તે આ પ્રમાણેઃ —
૩૦૬ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૫૨
दूसरी जगह भी कहा है । अर्थ ऐसा है, कि जिसने पहले तो योगका अभ्यास नहीं किया, और
मरणके समय भी जो कभी आराधक हो जावे, तो यह बात ऐसी जानना, कि जैसे किसी अंधे
पुरुषको निधिका लाभ हुआ हो । ऐसी बात सब जगह प्रमाण नहीं हो सकती । कभी कहीं पर
होवे तो होवे ।।५२।।
इस तरह मोक्ष, मोक्षका फल, और मोक्षके मार्गके कहनेवाले दूसरे महाधिकारमें परम
उपशांतभावके व्याख्यानकी मुख्यतासे अंतरस्थलमें चौदह दोहे पूर्ण हुए ।
आगे निश्चयनयकर पुण्य-पाप दोनों ही समान हैं, ऐसा चौदह दोहोंमें कहते हैं । जो
कोई स्वभावपरिणामको मोक्षका कारण और विभावपरिणामको बंधका कारण निश्चयसे ऐसा
भेद नहीं जानता है, वही पुण्य-पापका कर्ता होता है, अन्य नहीं, ऐसा मनमें धारणकर यह
गाथा – सूत्र कहते हैं —
૧ પાઠાન્તરઃ — स्थलं = पंचमं स्थलं