मोक्षस्य कारणं भणित्वा मत्वा जिय हे जीव सो पर ताइं करेइ स एव पुरुषस्ते पुण्यपापे
द्वे करोतीति । तथाहि — निजशुद्धात्मभावनोत्थवीतरागसहजानन्दैकरूपं सुखरसास्वादरुचिरूपं
सम्यग्दर्शनं, तत्रैव स्वशुद्धात्मनि वीतरागसहजानन्दैकस्वसंवेदनपरिच्छित्तिरूपं सम्यग्ज्ञानं, वीतराग-
सहजानन्दैकसमरसी भावेन तत्रैव निश्चलस्थिरत्वं सम्यक्चारित्रं, इत्येतैस्त्रिभिः परिणतमात्मानं
योऽसौ मोक्षकारणं न जानाति स एव पुण्यमुपादेयं करोति पापं हेयं च करोतीति । यस्तु
पूर्वोक्त रत्नत्रयपरिणतमात्मानमेव मोक्षमार्गं जानाति तस्य तु सम्यग्द्रष्टेर्यद्यपि संसारस्थिति-
च्छेदकारणेन सम्यक्त्वादिगुणेन परंपरया मुक्ति कारणं तीर्थंकरनामकर्मप्रकृत्यादिकमनीहितवृत्त्या
विशिष्टपुण्यमास्रवति तथाप्यसौ तदुपादेयं न करोतीति भावार्थः ।।५४।।
अथ योऽसौ निश्चयेन पुण्यपापद्वयं समानं न मन्यते स मोहेन मोहितः सन् संसारं
परिभ्रमतीति कथयति —
મય સ્વસંવેદનરૂપ-પરિચ્છિત્તિરૂપ-સમ્યગ્જ્ઞાન છે, એક (કેવળ) વીતરાગ સહજાનંદરૂપ પરમસમરસી
ભાવથી તેમાં જ, (સ્વશુદ્ધાત્મામાં જ) નિશ્ચલસ્થિરતારૂપ સમ્યક્ચારિત્ર છે. એ ત્રણ રૂપે પરિણત
આત્માને જે મોક્ષનું કારણ જાણતો નથી તે જ પુણ્યને ઉપાદેય કરે છે અને પાપને હેય કરે છે.
પરંતુ પૂર્વોક્ત રત્નત્રયરૂપે પરિણત આત્માને જ જે મોક્ષમાર્ગ જાણે છે તે સમ્યગ્દ્રષ્ટિને
તો જોકે સંસારસ્થિતિનો નાશ કરવામાં કારણભૂત એવા સમ્યક્ત્વ આદિ ગુણથી પરંપરાએ
મુક્તિના કારણરૂપ તીર્થંકરનામકર્મની પ્રકૃતિ આદિક વિશિષ્ટ પુણ્યનો અનીહિતવૃત્તિથી આસ્રવ થાય
છે તોપણ તે સમ્યગ્દ્રષ્ટિ તેને ઉપાદેય કરતો નથી. એવો ભાવાર્થ છે. ૫૪.
હવે, જે કોઈ નિશ્ચયનયથી પુણ્ય, પાપ બન્નેને સમાન માનતો નથી તે મોહથી મોહિત
થતો સંસારમાં ભટકે છે, એમ કહે છેઃ —
અધિકાર-૨ઃ દોહા-૫૪ ]પરમાત્મપ્રકાશઃ [ ૩૦૯
स्वसंवेदनरूप सम्यग्ज्ञान और वीतरागपरमानंद परम समरसीभावकर उसीमें निश्चय स्थिरतारूप
सम्यक्चारित्र — इन तीनों स्वरूप परिणत हुआ जो आत्मा उसको जो जीव मोक्षका कारण नहीं
जानता, वह ही पुण्यको आदरने योग्य जानता है, और पापको त्यागने योग्य जानता है । तथा
जो सम्यग्दृष्टि जीव रत्नत्रयस्वरूप परिणत हुए आत्माको ही मोक्षका मार्ग जानता है, उसके
यद्यपि संसारकी स्थितिके छेदनका कारण, और सम्यक्त्वादि गुणसे परम्पराय मुक्तिका कारण
ऐसी तीर्थंकरनामप्रकृति आदि शुभ (पुण्य) प्रकृतियोंको (कर्मोंको) अवाँछितवृत्तिसे ग्रहण
करता है, तो भी उपादेय नहीं मानता है । कर्मप्रकृतियोंको त्यागने योग्य ही समझता है ।।५४।।
आगे जो निश्चयनयसे पुण्य-पाप दोनोंको समान नहीं मानता, वह मोहसे मोहित हुआ
संसारमें भटकता है, ऐसा कहते हैं —