वन्दननिन्दनप्रतिक्रमणादिकं कुर्वाणस्यापि भावसंयमो नास्ति इत्यभिप्रायः ।।६६।। एवं मोक्षमोक्ष-
फलमोक्षमार्गादिप्रतिपादकद्वितीयमहाधिकारमध्ये निश्चयनयेन पुण्यपापद्वयं समानमित्यादि-
व्याख्यानमुख्यत्वेन चतुर्दशसूत्रस्थलं समाप्तम् । अथानन्तरं शुद्धोपयोगादिप्रतिपादनमुख्यत्वेनैका-
धिकचत्वारिंशत्सूत्रपर्यन्तं व्याख्यानं करोति । तत्रान्तरस्थलचतुष्टयं भवति । तद्यथा । प्रथमसूत्र-
पञ्चकेन शुद्धोपयोगव्याख्यानं करोति, तदनन्तरं पञ्चदशसूत्रपर्यन्तं वीतरागस्वसंवेदनज्ञान-
मुख्यत्वेन व्याख्यानम्, अत ऊर्ध्वं सूत्राष्टकपर्यन्तं परिग्रहत्यागमुख्यत्वेन व्याख्यानं, तदनन्तरं
त्रयोदशसूत्रपर्यन्तं केवलज्ञानादिगुणस्वरूपेण सर्वे जीवाः समाना इति मुख्यत्वेन व्याख्यानं
करोति । तद्यथा ।
रागादिविकल्पनिवृत्तिस्वरूपशुद्धोपयोगे संयमादयः सर्वे गुणास्तिष्ठन्तीति प्रति-
पादयति —
અધિકાર-૨ઃ દોહા-૬૬ ]પરમાત્મપ્રકાશઃ [ ૩૨૯
क्या कर सकती है ? कुछ नहीं कर सकती ।।६६।।
इस तरह मोक्ष, मोक्ष – फल, मोक्षमार्गादिका कथन करनेवाले दूसरे महा अधिकारमें
निश्चयनयसे पुण्य, पाप दोनों समान हैं, इस व्याख्यानकी मुख्यतासे चौदह दोहे कहे । आगे
शुद्धोपयोगके कथनकी मुख्यतासे इकतालीस दोहोंमें व्याख्यान करते हैं, और आठ दोहोंमें
परिग्रहत्यागके व्याख्यानकी मुख्यतासे कहते हैं, तथा तेरह दोहोंमें केवलज्ञानादि गुणस्वरूपकर
सब जीव समान हैं, ऐसा व्याख्यान है ।
अब प्रथम ही रागादि विकल्पकी निवृत्तिरूप शुद्धोपयोगमें संयमादि सब गुण रहते हैं,
ऐसा वर्णन करते हैं —
તેને દ્રવ્યરૂપ વંદના, નિંદા અને પ્રતિક્રમણાદિ કરવા છતાં પણ ભાવસંયમ નથી. ૬૬.
એ પ્રમાણે મોક્ષ, મોક્ષફળ અને મોક્ષમાર્ગાદિના પ્રતિપાદક બીજા મહાધિકારમાં નિશ્ચયનયથી
પુણ્ય, પાપ બન્ને સમાન છે ઇત્યાદિ વ્યાખ્યાનની મુખ્યતાથી ચૌદ સૂત્રોનું સ્થળ સમાપ્ત થયું.
ત્યાર પછી શુદ્ધોપયોગાદિના પ્રતિપાદનની મુખ્યતાથી એકતાલીસ સૂત્રો સુધી વ્યાખ્યાન કરે
છે. તેમાં ચાર અન્તરસ્થળ છે તે આ પ્રમાણેઃ — (૧) પ્રથમ પાંચ ગાથાસૂત્રથી શુદ્ધ-ઉપયોગનું
વ્યાખ્યાન કરે છે, (૨) ત્યાર પછી પંદર ગાથાસૂત્ર સુધી વીતરાગ-સ્વસંવેદનરૂપ જ્ઞાનની મુખ્યતાથી
વ્યાખ્યાન કરે છે, (૩) ત્યાર પછી આઠ ગાથાસૂત્ર સુધી પરિગ્રહત્યાગની મુખ્યતાથી વ્યાખ્યાન કરે
છે, (૪) ત્યાર પછી તેર ગાથાસૂત્ર સુધી ‘કેવળજ્ઞાનાદિ ગુણસ્વરૂપથી સર્વ જીવો સમાન છે’ એમ
મુખ્યપણે વ્યાખ્યાન કરે છે. તે આ પ્રમાણેઃ —
હવે, પ્રથમ જ રાગાદિ વિકલ્પોની નિવૃત્તિરૂપ શુદ્ધોપયોગમાં સંયમાદિ સર્વ ગુણો રહે છે,
એમ કહે છે.