Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 334 of 565
PDF/HTML Page 348 of 579

 

background image
૩૩૪ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૬૮
ज्ञान, चारित्र इन तीनोंको धर्म कहा है जिस धर्मके ये ऊ पर कहे गये लक्षण हैं, वह राग,
द्वेष, मोह रहित परिणामधर्म है, वह जीवका स्वभाव ही है, क्योंकि वस्तुका स्वभाव ही धर्म
है ऐसा दूसरी जगह भी ‘‘धम्मो’’ इत्यादि गाथासे कहा है, कि जो आत्मवस्तुका स्वभाव
है, वह धर्म है, उत्तम क्षमादि भावरूप दस प्रकारका धर्म है, रत्नत्रय धर्म है, और जीवोंकी
रक्षा यह धर्म है
यह जिनभाषित धर्म चतुर्गतिके दुःखोंमें पड़ते हुए जीवोंको उद्धारता है यहाँ
शिष्यने प्रश्न किया, कि जो पहले दोहेमें तो तुमने शुद्धोपयोगमें संयमादि सब गुण कहे, और
यहाँ आत्माका शुद्ध परिणाम ही धर्म कहा है, उसमें धर्म पाये जाते हैं, तो पहले दोहेमें और
इसमें क्या भेद है ? उसका समाधान
पहले दोहेमें तो शुद्धोपयोग मुख्य कहा था, और इस
दोहेमें धर्म मुख्य कहा है शुद्धोपयोगका ही नाम धर्म है, तथा धर्मका नाम ही शुद्धोपयोग
है शब्दका भेद है, अर्थका भेद नहीं है दोनोंका तात्पर्य एक है इसलिए सब तरह शुद्ध
परिणामो धर्मः सोऽपि जीवशुद्धस्वभाव एव वस्तुस्वभावो धर्मः सोऽपि तथैव तथा
चोक्त म्‘‘धम्मो वत्थुसहावो’’ इत्यादि एवंगुणविशिष्टो धर्मश्चतुर्गतिदुःखेषु पतन्तं जीवं
धरतीति धर्मः अत्राह शिष्यः पूर्वसूत्रे भणितं शुद्धोपयोगमध्ये संयमादयः सर्वे गुणा
लभ्यन्ते अत्र तु भणितमात्मनः शुद्धपरिणाम एव धर्मः, तत्र सर्वे धर्माश्च लभ्यन्ते
को विशेषः परिहारमाह तत्र शुद्धोपयोगसंज्ञा मुख्या, अत्र तु धर्मसंज्ञा मुख्या एतावान्
विशेषः तात्पर्यं तदेव तेन कारणेन सर्वप्रकारेण शुद्धपरिणाम एव कर्तव्य इति
भावार्थः ।।६८।।
(રત્નકરંડ શ્રાવકાચાર ગાથા ૩) અર્થજિનેન્દ્રદેવ સમ્યગ્દર્શન, સમ્યગ્જ્ઞાન અને
સમ્યગ્ચારિત્રને ધર્મ કહે છે એ રીતે જે ધર્મનું સ્વરૂપ કહેવામાં આવ્યું તે પણ તે પ્રમાણે
(જીવનો શુદ્ધ ભાવ) રાગદ્વેષમોહરહિત પરિણામ ધર્મ છે તે પણ જીવનો શુદ્ધ સ્વભાવ જ
છે. વસ્તુનો સ્વભાવ તે ધર્મ છે તે પણ તે પ્રમાણે (જીવનો શુદ્ધ ભાવ) છે. કહ્યું પણ છે.
‘‘धम्मो वत्थुसहावो’’ ઇત્યાદિ (કાર્તિકેયાનુપ્રેક્ષા ૪૭૬) વસ્તુનો સ્વભાવ તે ધર્મ
છે વગેરે આવા ગુણોથી વિશિષ્ટ એવો જે ધર્મ ચારગતિના દુઃખોમાં પડતા જીવોને ધારી રાખે
છે, તે ધર્મ છે.
અહીં, શિષ્ય પ્રશ્ન કરે છે કે આપે પૂર્વસૂત્રમાં એમ કહ્યું કે શુદ્ધોપયોગની અંદર
સંયમાદિ બધા ગુણો આવી જાય છે અને અહીં આપે એમ કહ્યું કે આત્માનો શુદ્ધ
પરિણામ જ ધર્મ છે અને તેમાં સર્વ ધર્મો આવી જાય છે તો બન્નેમાં શી વિશેષતા છે?
તેનું સમાધાાન કહે છેત્યાં શુદ્ધોપયોગસંજ્ઞા મુખ્ય છે અને અહીં ધર્મસંજ્ઞા
મુખ્ય છે, એટલી જ વિશેષતા છે. બન્નેનું તાત્પર્ય તે જ છે (બન્નેનું તાત્પર્ય એક સરખું