Parmatma Prakash (Gujarati Hindi). Gatha: 72 (Adhikar 2).

< Previous Page   Next Page >


Page 339 of 565
PDF/HTML Page 353 of 579

 

background image
અધિકાર-૨ઃ દોહા-૭૧ ]પરમાત્મપ્રકાશઃ [ ૩૩૯
बध्नाति अर्हत्सिद्धाचार्योपाध्यायसाधुगुणस्मरणदानपूजादिना संसारस्थितिच्छेदपूर्वकं
तीर्थंकरनामकर्मादि-विशिष्टगुणपुण्यमनीहितवृत्त्या बध्नाति शुद्धात्मावलम्बनेन शुद्धोपयोगेन तु
केवलज्ञानाद्य-नन्तगुणरूपं मोक्षं च लभते इति अत्रोपयोगत्रयमध्ये मुख्यवृत्त्या शुद्धोपयोग
एवोपादेय इत्याभिप्रायः ।।७१।। एवमेकचत्वारिंशत्सूत्रप्रमितमहास्थलमध्ये सूत्रपञ्चकेन शुद्धोपयोग-
व्याख्यानमुख्यत्वेन प्रथमान्तरस्थलं गतम् ।।
अत ऊर्ध्वं तस्मिन्नेव महास्थलमध्ये पञ्चदशसूत्रपर्यन्तं वीतरागस्वसंवेदन ज्ञानीमुख्यत्वेन
व्याख्यानं क्रियते तद्यथा
१९९) दाणिं लब्भइ भोउ पर इंदत्तणु वि तवेण
जम्मण-मरण-विवज्जियउ पउ लब्भइ णाणेण ।।७२।।
અને સાધુના ગુણસ્મરણ અને દાનપૂજાદિથી સંસારની સ્થિતિના છેદપૂર્વક તીર્થંકરનામકર્માદિથી
માંડીને વિશિષ્ટ ગુણરૂપ પુણ્યપ્રકૃતિઓને અનીહિતવૃત્તિથી બાંધે છે અને શુદ્ધ આત્માના
અવલંબનરૂપ શુદ્ધ-ઉપયોગથી તો કેવળજ્ઞાનાદિ અનંતગુણરૂપ મોક્ષને પામે છે.
અહીં, ત્રણ પ્રકારના ઉપયોગમાંથી મુખ્યપણે શુદ્ધ-ઉપયોગ જ ઉપાદેય છે, એવો અભિપ્રાય
છે. ૭૧.
એ પ્રમાણે એકતાલીસ સૂત્રોના મહાસ્થળમાં પાંચ ગાથાસૂત્રથી શુદ્ધોપયોગના વ્યાખ્યાનની
મુખ્યતાથી પ્રથમ અન્તરસ્થળ સમાપ્ત થયું.
આની પછી તે જ મહાસ્થળમાં પંદર સૂત્ર સુધી વીતરાગસ્વસંવેદનરૂપ જ્ઞાનની મુખ્યતાથી
વ્યાખ્યાન કરે છે, તે આ પ્રમાણેઃ
दानपूजादि शुभ क्रियाओंसे संसारकी स्थितिका छेदनेवाला जो तीर्थंकरनामकर्म उसको आदि
ले विशिष्ट गुणरूप पुण्यप्रकृतियोंको अवाँछीक वृत्तिसे बाँधता है
तथा केवल शुद्धात्माके
अवलम्बनरूप शुद्धोपयोगसे उसी भवमें केवलज्ञानादि अनंतगुणरूप मोक्षको पाता है इन
तीन प्रकारके उपयोगोंमेंसे सर्वथा उपादेय तो शुद्धोपयोग ही है, अन्य नहीं है और शुभ,
अशुभ इन दोनोंमेंसे अशुभ तो सब प्रकारसे निषिद्ध है, नरक निगोदका कारण है, किसी
तरह उपादेय नहीं है
हेय है, तथा शुभोपयोग प्रथम अवस्थामें उपादेय है, और परम
अवस्थामें उपादेय नहीं है, हेय है ।।७१।।
इसप्रकार इकतालीस दोहोंके महास्थलमें पाँच दोहोंमें शुद्धोपयोगका व्याख्यान किया
आगे पन्द्रह दोहोंमें वीतरागस्वसंवेदनज्ञानकी मुख्यतासे व्याख्यान करते हैं