અધિકાર-૨ઃ દોહા-૭૨ ]પરમાત્મપ્રકાશઃ [ ૩૪૧
एवेति । अत्राह प्रभाकरभट्टः । हे भगवान् यदि विज्ञानमात्रेण मोक्षो भवति तर्हि सांख्यादयो
वदन्ति ज्ञानमात्रादेव मोक्षः तेषां किमिति दूषणं दीयते भवद्भिरिति । भगवानाह । अत्र
वीतरागनिर्विकल्पस्वसंवेदनसम्यग्ज्ञानमिति भणितं तिष्ठति तेन वीतरागविशेषणेन चारित्रं
लभ्यते सम्यग्विशेषणेन सम्यक्त्वमपि लभ्यते पानकवदेकस्यापि मध्ये त्रयमस्ति । तेषां मते
तु वीतरागविशेषणं नास्ति सम्यग्विशेषणं च नास्ति ज्ञानमात्रमेव । तेन दूषणं भवतीति
भावार्थः ।।७२।।
अथ तमेवार्थं विपक्षदूषणद्वारेण द्रढयति —
२००) देउ णिरंजणु इउँ भणइ णाणिं मुक्खु ण भंति ।
णाण-विहीणा जीवडा चिरु संसारु भमंति ।।७३।।
અહીં, પ્રભાકર ભટ્ટ પૂછે છે કે હે ભગવાન! જો જ્ઞાનમાત્રથી મોક્ષ થાય છે તો પછી
સાંખ્યાદિ પણ કહે છે કે – જ્ઞાનમાત્રથી જ મોક્ષ થાય છે. ‘તેમને’ આપ શા માટે દૂષણ આપો
છો?
ભગવાન શ્રીયોગીન્દ્રદેવ કહે છે કે – અહીં ‘વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ
સમ્યગ્જ્ઞાન’ એમ કહેલ છે; તેથી ત્યાં ‘વીતરાગ’ વિશેષણથી ચારિત્ર પણ આવી જાય છે,
‘સમ્યગ્’ વિશેષણથી સમ્યક્ત્વ આવી જાય છે. જેવી રીતે એક પાનકમાં (પીણામાં) અનેક
પદાર્થો આવી જાય છે તેવી રીતે (વીતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદનરૂપ જ્ઞાન કહેવાથી) એકની
અંદર ત્રણેય આવી જાય છે. પણ તેમના મતમાં ‘વીતરાગ’ વિશેષણ નથી અને સમ્યક્
વિશેષણ નથી’ ‘જ્ઞાનમાત્ર’ જ છે (‘જ્ઞાનમાત્ર’ જ એટલું જ કહે છે) તેથી તેમાં દૂષણ
આવે છે, એવો ભાવાર્થ છે. ૭૨.
હવે, વિપક્ષીને દૂષણ આપીને તે જ અર્થને દ્રઢ કરે છેઃ —
सम्यग्ज्ञान कहा गया है, सो वीतराग कहनेसे वीतरागचारित्र भी आ जाता है, और सम्यक् पदके
कहनेसे सम्यक्त्व भी आ जाता है । जैसे एक चूर्णमें अथवा पाकमें अनेक औषधियाँ आ जाती
हैं, परन्तु वस्तु एक ही कहलाती है, उसी तरह वीतरागनिर्विकल्प स्वसंवेदनज्ञानके कहनेसे
सम्यग्दर्शन, ज्ञान, चारित्र ये तीनों आ जाते हैं । सांख्यादिकके मतमें वीतराग विशेषण नहीं है,
और सम्यक् विशेषण नहीं है, केवल ज्ञानमात्र ही कहते हैं, सो वह मिथ्याज्ञान है, इसलिये
दूषण देते हैं, यह जानना ।।७२।।
आगे इसी अर्थको, विपक्षीको दूषण देकर दृढ़ करते हैं —