અધિકાર-૨ઃ દોહા-૮૨ ]પરમાત્મપ્રકાશઃ [ ૩૫૩
नन्दैकशुद्धात्मनो विलक्षणं पञ्चेन्द्रियविषयसुखाभिलाषरागं मणि मनसि जाम ण मिल्लइ यावन्तं
कालं न मुञ्चति एत्थु अत्र जगति सो णवि मुच्चइ स जीवो नैव मुच्यते ज्ञानावरणादिकर्मणा
ताम तावन्तं कालं जिय हे जीव । किं कुर्वन्नपि । जाणंतु वि वीतरागानुष्ठानरहितः सन्
शब्दमात्रेण जानन्नपि । कं जानन् । परमत्थु परमार्थशब्दवाच्यनिजशुद्धात्मतत्त्वमिति । अयमत्र
भावार्थः । निजशुद्धात्मस्वभावज्ञानेऽपि शुद्धात्मोपलब्धिलक्षणवीतरागचारित्रभावनां विना मोक्षं न
लभत इति ।।८१।।
अथ निर्विकल्पात्मभावनाशून्यः शास्त्रं पठन्नपि तपश्चरणं कुर्वन्नपि परमार्थं न
वेत्तीति कथयति —
२०९) बुज्झइ सत्थइँ तउ चरइ पर परमत्थु ण वेइ ।
ताव ण मुंचइ जाम णवि इहु परमत्थु मुणेइ ।।८२।।
बुध्यते शास्त्राणि तपः चरति परं परमार्थं न वेत्ति ।
तावत् न मुच्यते यावत् नैव एनं परमार्थं मनुते ।।८२।।
ભાવાર્થઃ — જે જીવ અણુમાત્ર પણ – સૂક્ષ્મપણ – એક (કેવળ) વીતરાગ સદાનંદરૂપ શુદ્ધ
આત્માથી વિલક્ષણ પંચેન્દ્રિયોના વિષયસુખની અભિલાષારૂપ રાગને જ્યાં સુધી મનમાંથી છોડતો
નથી, ત્યાં સુધી તે આ સંસારમાં પરમાર્થ શબ્દથી વાચ્ય એવા નિજશુદ્ધાત્મતત્ત્વને વીતરાગ
અનુષ્ઠાન રહિત થયો થકો (વીતરાગ અનુષ્ઠાન વિના) કેવળ શબ્દમાત્રથી જ જાણતો થકો
જ્ઞાનાવરણાદિ કર્મથી મૂકાતો નથી. એ ભાવાર્થ છે કે નિજ શુદ્ધ આત્મસ્વભાવનું જ્ઞાન હોવા છતાં
પણ શુદ્ધ આત્માની પ્રાપ્તિસ્વરૂપ વીતરાગ ચારિત્રની ભાવના વિના મોક્ષ મળતો નથી. ૮૧.
જે નિર્વિકલ્પ આત્મભાવનાથી શૂન્ય છે તે શાસ્ત્રને ભણવા છતાં, તપશ્ચરણ કરવા છતાં
પણ પરમાર્થને જાણતો નથી, એમ કહે છેઃ —
इच्छा रखता है, मनमें थोड़ासा भी राग रखता है, वह आगमज्ञानसे आत्माको शब्दमात्र जानता
हुआ भी वीतरागचारित्रकी भावनाके बिना मोक्षको नहीं पाता ।।८१।।
आगे जो निर्विकल्प आत्म - भावनासे शून्य है, वह शास्त्रको पढ़ता हुआ भी तथा
तपश्चरण करता हुआ भी परमार्थको नहीं जानता है, ऐसा कहते हैं —
गाथा – ८२
अन्वयार्थ : — [शास्त्राणि ] शास्त्रोंको [बुध्यते ] जानता है, [तपः चरति ] और