Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 356 of 565
PDF/HTML Page 370 of 579

 

background image
૩૫૬ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૮૩
जो ण हणेइ वियप्पु यः कर्ता शास्त्राभ्यासफलभूतस्य रागादिविकल्परहितस्य निजशुद्धात्मस्व-
भावस्य प्रतिपक्षभूतं मिथ्यात्वरागादिविकल्पं न हन्ति
न केवलं विकल्पं न हन्ति देहि वसंतु
वि देहे वसन्तमपि णिम्मलउ निर्मलं कर्ममलरहितं णवि मण्णइ नैव मन्यते न श्रद्धत्ते कम्
परमप्पु निजपरमात्मानमिति अत्रेदं व्याख्यानं ज्ञात्वा त्रिगुप्तसमाधिं कृत्वा च स्वयं भावनीयम्
यदा तु त्रिगुप्तिगुप्तसमाधिं कर्तुं नायाति तदा विषयकषायवञ्चनार्थं शुद्धात्मभावनास्मरण-
द्रढीकरणार्थं च बहिर्विषये व्यवहारज्ञानवृद्धयर्थं च परेषां कथनीयं किंतु तथापि
परप्रतिपादनव्याजेन मुख्यवृत्त्या स्वकीयजीव एव संबोधनीयः कथमिति चेत् इदमनुपपन्नमिदं
व्याख्यानं न भवति मदीयमनसि यदि समीचीनं न प्रतिभाति तर्हि त्वमेव स्वयं किं न
भावयतीति तात्पर्यम्
।।८३।।
વિકલ્પથી રહિત નિજશુદ્ધાત્મસ્વભાવની પ્રાપ્તિ છે એવા નિજશુદ્ધાત્મસ્વભાવથી પ્રતિપક્ષભૂત
મિથ્યાત્વ, રાગાદિ વિકલ્પનો નાશ કરતો નથી. માત્ર વિકલ્પનો નાશ કરતો નથી એટલું જ
નહિ, પણ દેહમાં રહેવા છતાં પણ નિર્મળ-કર્મમળ રહિત-નિજ પરમાત્માને શ્રદ્ધતો નથી, તે
જડ
મૂર્ખ છે.
અહીં, આ વ્યાખ્યાન જાણીને અને ત્રણગુપ્તિયુક્ત સમાધિ કરીને પોતાને જ ભાવવો,
અને જ્યારે ત્રણ ગુપ્તિથી ગુપ્ત સમાધિ કરવાનું ન બને ત્યારે વિષયકષાયની વંચના અર્થે
(વિષય કષાયને છોડવા માટે) અને શુદ્ધ આત્માની ભાવનાનું સ્મરણ દ્રઢ કરવા માટે અને
બહિર્વિષયમાં વ્યવહારજ્ઞાનની વૃદ્ધિ અર્થે બીજા જીવોને ધર્મોપદેશ આપવો, તેમ છતાં પણ
પરને ઉપદેશવાના બહાના દ્વારા મુખ્યપણે સ્વકીય જીવ જ સંબોધવો. કેવી રીતે? તે આ
પ્રમાણેઃ
આ યોગ્ય નથી; આ ગાથાનું વ્યાખ્યાન મારા મનમાં વસ્યું નથી; જો સમીચીન
પણે (બરાબર સારી રીતે, યોગ્ય રીતે) પ્રતિભાસતું નથી, તો તમે પણ સ્વયં તેનો વિચાર
કરો. આવું તાત્પર્ય છે. ૮૩.
और निज शुद्धात्माको ध्यावना इसलिए इस व्याख्यानको जानकर तीन गुप्तिमें अचल हो
परमसमाधिमें आरूढ़ होके निजस्वरूपका ध्यान करना लेकिन जबतक तीन गुप्तियाँ न हों,
परमसमाधि न आवे, (हो सके) तबतक विषय कषायोंके हटानेके लिये शुद्धात्मस्मरण
भावनाके दृढीकरण हेतु परजीवोंको धर्मोपदेश देना, उसमें भी परके उपदेशके बहानेसे
मुख्यताकर अपना जीव हीको संबोधना
वह इस तरह है, कि परको उपदेश देते अपनेको
समझावे जो मार्ग दूसरोंको छुड़ावे, वह आप कैसे करे इससे मुख्य संबोधन अपना ही है
परजीवोंको ऐसा ही उपदेश है, जो यह बात मेरे मनमें अच्छी नहीं लगती, तो तुमको भी भली
नहीं लगती होगी, तुम भी अपने मनमें विचार करो
।।८३।।