Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 360 of 565
PDF/HTML Page 374 of 579

 

background image
૩૬૦ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૮૫
चन्दनादिद्रुमवनराजितंदेवेन्द्रचक्रवर्तिगणधरादिभव्यजीवतीर्थयात्रिकसमूहश्रवणसुखकरदिव्यध्वनिरूपराजहंस-
प्रभृतिविविधपक्षिकोलाहलमनोहरं यदर्हद्वीतरागसर्वज्ञस्वरूपं तदेव निश्चयेन गङ्गादितीर्थं न
लोकव्यवहारप्रसिद्धं गङ्गादिकम्
परमनिश्चयेन तु जिनेश्वरपरमतीर्थसद्रशं संसारतरणोपाय-
कारणभूतत्वाद्वीतरागनिर्विकल्पपरमसमाधिरतानां निजशुद्धात्मतत्त्वस्मरणमेव तीर्थं, व्यवहारेण तु
तीर्थंकरपरमदेवादिगुणस्मरणहेतुभूतं मुख्यवृत्त्या पुण्यबन्धकारणं तन्निर्वाणस्थानादिकं च तीर्थ-
मिति
अयमत्र भावार्थः पूर्वोक्तं निश्चयतीर्थं श्रद्धानपरिज्ञानानुष्ठानरहितानामज्ञानिनां शेष-
तीर्थं मुक्ति कारणं न भवतीति ।।८५।।
अथ ज्ञानिनां तथैवाज्ञानिनां च यतीनामन्तरं दर्शयति
ચંદનાદિ વૃક્ષોના વનથી શોભિત, દેવેન્દ્ર, ચક્રવર્તી, ગણધરાદિ ભવ્ય જીવરૂપી તીર્થયાત્રાળુઓના
કર્ણને સુખકારી એવા દિવ્યધ્વનિરૂપ રાજહંસાદિ વિવિધ પક્ષીઓના કોલાહલથી મનોહર એવું જે
અર્હંત વીતરાગ સર્વજ્ઞનું સ્વરૂપ તે જ નિશ્ચયથી (ખરેખર) ગંગાદિ તીર્થ છે, પણ લોકવ્યવહારમાં
પ્રસિદ્ધ એવા ગંગાદિ, તે તીર્થ નથી.
પરમ નિશ્ચયનયથી તો વીતરાગ નિર્વિકલ્પ પરમસમાધિમાં રત મુનિઓને, સંસાર તરવાના
ઉપાયમાં કારણભૂત હોવાથી જિનેશ્વરરૂપ પરમતીર્થના જેવું નિજશુદ્ધઆત્મતત્ત્વનું સ્મરણ જ તીર્થ
છે અને વ્યવહારનયથી તીર્થંકર પરમદેવાદિના ગુણસ્મરણના કારણભૂત અને મુખ્યપણે પુણ્યબંધના
કારણરૂપ તે નિર્વાણસ્થાન આદિ તીર્થ છે.
અહીં, એ ભાવાર્થ છે કે પૂર્વોક્ત નિશ્ચયતીર્થના શ્રદ્ધાન, પરિજ્ઞાન અને અનુષ્ઠાનથી રહિત
અજ્ઞાનીઓને અન્ય તીર્થ મુક્તિનું કારણ થતું નથી. ૮૫.
હવે, જ્ઞાની અને અજ્ઞાની યતિઓનો તફાવત દર્શાવે છેઃ
वनोंसे शोभित तथा देवेन्द्र चक्रवर्त्ती गणधरादि भव्यजीवरूपी तीर्थ - यात्रियोंके कानोंको सुखकारी
ऐसी दिव्यध्वनिसे शोभायमान और अनेक मुनिजनरूपी राजहंसोंको आदि लेकर नाना तरहके
पक्षियोंके शब्दोंसे महामनोहर जो अरहंत वीतराग सर्वज्ञ वे ही निश्चयसे महातीर्थ हैं, उनके
समान अन्य तीर्थ नहीं हैं
वे ही संसारके तरनेके कारण परमतीर्थ हैं जो परम समाधि में
लीन महामुनि हैं, उनके वे ही तीर्थ हैं, निश्चयसे निज शुद्धात्मतत्त्वके ध्यानके समान दूसरा
कोई तीर्थ नहीं है, और व्यवहारनयसे तीर्थंकर परमदेवादिके गुणस्मरणके कारण मुख्यतासे शुभ
बंधके कारण ऐसे जो कैलास, सम्मेदशिखर आदि निर्वाणस्थान हैं, वे भी व्यवहारमात्र तीर्थ
कहे हैं
जो तीर्थतीर्थ प्रतिभ्रमण करे, और निज तीर्थका जिसके श्रद्धान परिज्ञान आचरण नहीं
हो, वह अज्ञानी है उसके तीर्थ भ्रमनेसे मोक्ष नहीं हो सकता ।।८५।।
आगे ज्ञानी और अज्ञानी यतियोंमें बहुत बड़ा भेद दिखलाते हैं