Parmatma Prakash (Gujarati Hindi). Gatha: 90 (Adhikar 2).

< Previous Page   Next Page >


Page 367 of 565
PDF/HTML Page 381 of 579

 

background image
અધિકાર-૨ઃ દોહા-૯૦ ]પરમાત્મપ્રકાશઃ [ ૩૬૭
ममत्वं न करोतीति तथा चोक्त म्‘‘रम्येषु वस्तुवनितादिषु वीतमोहो मुह्येद् वृथा किमिति
संयमसाधनेषु धीमान् किमामयभयात्परिहृत्य भुक्तिं पीत्वौषधं व्रजति
जातुचिदप्यजीर्णम् ।।’’ ।।८९।।
अथ केनापि जिनदीक्षां गृहीत्वा शिरोलुञ्चनं कृत्वापि सर्वसंगपरित्यागमकुर्वतात्मा वञ्चित
इति निरूपयति
२१७) केण वि अप्पउ वंचियउ सिरु लुंचिवि छारेण
सयल वि संग ण परिहरिय जिणवर-लिंगधरेण ।।९०।।
केनापि आत्मा वञ्चितः शिरो लुञ्चित्वा क्षारेण
सकला अपि संगा न परिहृता जिनवरलिङ्गधरेण ।।९०।।
ગ્રહે છે તોપણ મમત્વ કરતો નથી. કહ્યું પણ છે કે–”‘‘रम्येषु वस्तुवनितादिषु वीतमोहो मुह्येद् वृथा’
किमिति संयमसाधनेषु धीमान् किमामयभयात्परिहृत्य भुक्तिं पीत्वौषधं व्रजति जातुचिदप्यजीर्णम् ।।’’
(આત્માનુશાસન ૨૨૮) (અર્થહે મુનિ! સ્ત્રી, ધનાદિ મનોજ્ઞ વસ્તુઓથી તું મોહરહિત થઈ
ગયો છો તો હવે માત્ર સંયમના સાધનરૂપ એવા આ પીંછી, કમંડલ આદિ વસ્તુઓમાં તું કેમ વ્યર્થ
મોહ રાખે છે? કોઈ બુદ્ધિમાન પુરુષો રોગના ભયથી ભોજનનો ત્યાગ કરીને માત્રાથી વધારે ઔષધનું
સેવન કરીને શું ફરી અજીર્ણ થાય એવું કદી કરશે? (પીંછી આદિને સંયમની રક્ષાનું માત્ર નિમિત્ત
જાણીને તેના પર પણ મોહ કરવા યોગ્ય નથી) ૮૯.
હવે, કહે છે કે જે કોઈએ જિનદીક્ષા ગ્રહીને અને માથાના વાળનો લોચ કરીને પણ
સર્વસંગને છોડ્યો નહિ તેણે આત્મવંચના કરી (પોતાની જાતને છેતરી) એમ કહે છેઃ
हैं ऐसा दूसरी जगह ‘‘रम्येषु’’ इत्यादिसे कहा है, कि मनोज्ञ स्त्री आदिक वस्तुओंमें जिसने
मोह तोड़ दिया है, ऐसा महामुनि संयमके साधन पुस्तक, पीछी, कमंडलु आदि उपकरणोंमें
वृथा मोहको कैसे कर सकता है ? कभी नहीं कर सकता
जैसे कोई बुद्धिमान पुरुष रोगके
भयसे अजीर्णको दूर करना चाहे और अजीर्णके दूर करनेके लिये औषधिका सेवन करे, तो
क्या मात्रासे अधिक ले सकता है ? ऐसा कभी नहीं करेगा, मात्राप्रमाण ही लेगा
।।८९।।
आगे ऐसा कहते हैं, जिसने जिनदीक्षा धरके केशोंका लोंच किया, और सकल
परिग्रहका त्याग नहीं किया, उसने अपनी आत्मा ही को वंचित किया
गाथा९०
अन्वयार्थ :[केनापि ] जिस किसीने [जिनवरलिंगणधरेण ] जिनवरका भेष धारण