Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 379 of 565
PDF/HTML Page 393 of 579

 

background image
અધિકાર-૨ઃ દોહા-૯૭ ]પરમાત્મપ્રકાશઃ [ ૩૭૯
तथाऽपि शुद्धनिश्चयेन तदावरणाभावात् पूर्वोक्त लक्षणकेवलज्ञानेन निवृत्तत्वात्सर्वेऽपि जीवा
ज्ञानमयाः
जम्मण-मरण-विमुक्क व्यवहारनयेन यद्यपि जन्ममरणसहितास्तथापि निश्चयेन वीतराग-
निजानन्दैकरूपसुखामृतमयत्वादनाद्यनिधनत्वाच्च शुद्धात्मस्वरूपाद्विलक्षणस्य जन्ममरणनिर्वर्तकस्य
कर्मण उदयाभावाज्जन्ममरणविमुक्ताः
जीव-पएसहिं सयल सम यद्यपि संसारावस्थायां
व्यवहारेणोपसंहारविस्तारयुक्त त्वाद्देहमात्रा मुक्तावस्थायां तु किंचिदूनचरमशरीरप्रमाणास्तथापि
निश्चयनयेन लोकाकाशप्रमितासंख्येयप्रदेशत्वहानिवृद्धयभावात् स्वकीयस्वकीयजीवप्रदेशैः सर्वे
समानाः
सयल वि सगुणहिं एक्क यद्यपि व्यवहारेणाव्याबाधानन्तसुखादिगुणाः संसारावस्थायां
कर्मझंपितास्तिष्ठन्ति, तथापि निश्चयेन कर्माभावात् सर्वेऽपि स्वगुणैरेकप्रमाणा इति अत्र यदुक्तं
જ્ઞાનાવરણથી ઢંકાયેલું છે તોપણ શુદ્ધનિશ્ચયનયથી કેવળજ્ઞાનાવરણનો અભાવ હોવાથી પૂર્વોક્ત
લક્ષણવાળા કેવળજ્ઞાનથી રચાયેલ હોવાથી સર્વે જીવો જ્ઞાનમય છે.
‘जम्ममरणविमुक्ताः’
વ્યવહારનયથી જોકે જન્મમરણસહિત છે તોપણ નિશ્ચયનયથી વીતરાગ નિજાનંદ જેનું એક રૂપ
છે એવા સુખામૃતમય હોવાથી અને અનાદિ અનંત હોવાથી અને શુદ્ધાત્મસ્વરૂપથી વિલક્ષણ જન્મ
-મરણને ઉત્પન્ન કરનાર કર્મના ઉદયના અભાવથી જન્મ-મરણ રહિત છે.
‘जीव पएसहिं सयल सम’ જોકે સંસાર-અવસ્થામાં વ્યવહારનયથી સંકોચ-વિસ્તાર સહિત
હોવાથી દેહમાત્ર છે અને મુક્ત-અવસ્થામાં ચરમશરીરથી કિંચિત્ ન્યૂન શરીરપ્રમાણ છે તોપણ
નિશ્ચયનયથી લોકાકાશપ્રમાણ અસંખ્યપ્રદેશત્વની હાનિ-વૃદ્ધિ ન હોવાથી પોતપોતાના જીવપ્રદેશોથી
સર્વ જીવો સમાન છે.
‘सयल वि सगुणहिं एक्क’ જોકે વ્યવહારનયથી અવ્યાબાધ, અનંતસુખાદિ ગુણો સંસાર-
અવસ્થામાં કર્મોથી આચ્છાદિત છે તોપણ નિશ્ચયનયથી કર્મનો અભાવ હોવાથી સર્વ જીવો
પોતપોતાના ગુણોથી એકસરખા છે.
ढँका हुआ है, तो भी शुद्ध निश्चयसे केवलज्ञानावरणका अभाव होनेसे केवलज्ञानस्वभावसे सभी
जीव केवलज्ञानमयी हैं
यद्यपि व्यवहारनयकर सब संसारी जीव जन्म-मरण सहित हैं, तो भी
निश्चयनयकर वीतराग निजानंदरूप अतीन्द्रिय सुखमयी हैं, जिनकी आदि भी नहीं और अंत
भी नहीं ऐसे हैं, शुद्धात्मस्वरूपसे विपरीत जन्म मरणके उत्पन्न करनेवाले जो कर्म उनके उदयके
अभावसे जन्म-मरण रहित हैं
यद्यपि संसारअवस्थामें व्यवहारनयकर प्रदेशोंका संकोच
विस्तारको धारण करते हुए देहप्रमाण हैं, और मुक्त - अवस्थामें चरम (अंतिम) शरीरसे कुछ
कम देहप्रमाण हैं, तो भी निश्चयनयकर लोकाकाशप्रमाण असंख्यातप्रदेशी हैं, हानिवृद्धि न
होनेसे अपने प्रदेशोंकर सब समान हैं, और यद्यपि व्यवहारनयसे संसार - अवस्थामें इन जीवोंके
अव्याबाध अनंत सुखादिगुण कर्मोंसे ढँके हुए हैं, तो भी निश्चयनयकर कर्मके अभावसे सभी