અધિકાર-૨ઃ દોહા-૯૮ ]પરમાત્મપ્રકાશઃ [ ૩૮૧
मणि जाउ विहाणु यदि चेन्मनसि वीतरागनिर्विकल्पस्वसंवेदनज्ञानादित्योदयेन जातः । कोऽसौ ।
प्रभातसमय इति । अत्र यद्यपि १षोडशवर्णिकालक्षणं बहूनां सुवर्णानां मध्ये समानं
तथाप्येकस्मिन् सुवर्णे गृहीते शेषसुवर्णानि सहैव नायान्ति । कस्मात् । भिन्नभिन्नप्रदेशत्वात् । तथा
यद्यपि केवलज्ञानदर्शनलक्षणं समानं सर्वजीवानां तथाप्येकस्मिन् विवक्षितजीवे पृथक्कृते शेषजीवा
सहैव नायान्ति । कस्मात् । भिन्नभिन्नप्रदेशत्वात् । तेन कारणेन ज्ञायते यद्यपि
केवलज्ञानदर्शनलक्षणं समानं तथापि प्रदेशभेदोऽस्तीति भावार्थः ।।९८।।
अथ शुद्धात्मनां जीवजातिरूपेणैकत्वं दर्शयति —
२२६) बंभहँ भुवणि वसंताहँ जे णवि भेउ करंति ।
ते परमप्प – पयासयर जोइय विमलु मुणंति ।।९९।।
પ્રભાતનો સમય થયો હોય તો વ્યવહારનયથી દેહભેદ હોવા છતાં કેવળદર્શનરૂપ નિશ્ચયલક્ષણથી
તેમનામાં ભેદ કરવામાં આવતો નથી.
અહીં, જોકે સર્વ સુવર્ણનું સોળવલું લક્ષણ સમાન છે તોપણ તેમાંથી કોઈ એક સુવર્ણને
ગ્રહણ કરતાં, બાકીનું સુવર્ણ એક સાથે આવી જતું નથી તેનું કારણ એ છે કે સર્વ સુવર્ણના પ્રદેશો
ભિન્ન-ભિન્ન છે. તેવી રીતે જોકે જીવોનું જ્ઞાનદર્શનલક્ષણ સમાન છે તોપણ વિવક્ષિત જીવ જુદો
ગ્રહણ કરતાં, બાકીના જીવો એક સાથે જ આવી જતા નથી તેનું કારણ એ છે કે સર્વ જીવના
પ્રદેશો ભિન્ન-ભિન્ન છે. તે કારણે એમ જણાય છે કે કેવળજ્ઞાન અને કેવળદર્શનનું લક્ષણ સરખું
છે તોપણ પ્રદેશભેદ છે, એવો ભાવાર્થ છે. ૯૮.
वीतराग निर्विकल्प स्वसंवेदन ज्ञानरूप सूर्यका उदय हुआ है, और मोह – निद्राके अभावसे
आत्म - बोधरूप प्रभात हुआ है, तो तू सबोंको समान देख । जैसे यद्यपि सोलहवानीके सोने सब
समान वृत्त हैं, तो भी उन सुवर्ण – राशियोंमें से एक सुवर्णको ग्रहण किया, तो उसके ग्रहण
करनेसे सब सुवर्ण साथ नहीं आते, क्योंकि सबके प्रदेश भिन्न हैं, उसी प्रकार यद्यपि केवलज्ञान
दर्शन लक्षण सब जीव समान हैं, तो भी एक जीवका ग्रहण करनेसे सबका ग्रहण नहीं होता ।
क्योंकि प्रदेश सबके भिन्न-भिन्न हैं, इससे यह निश्चय हुआ, कि यद्यपि केवलज्ञान दर्शन
लक्षणसे सब जीव समान हैं, तो भी प्रदेश सबके जुदे-जुदे हैं, यह तात्पर्य जानना ।।९८।।
आगे जातिके कथनसे सब जीवोंकी एक जाति है, परन्तु द्रव्य अनन्त हैं, ऐसा दिखलाते
हैं —
૧ પાઠાન્તરઃ — षोडशवर्णिकालक्षणं बहूनां सुवर्णानां मध्ये समानं = षोडशवर्णिका समानानां बहूनां सुवर्णानां
मध्ये ।