निर्विकल्पसमाधिं ये साधयन्ति ते भवन्ति साधवस्तानहं वन्दे । अत्रायमेव ते समाचरन्ति
कथयन्ति साधयन्ति च वीतरागनिर्विकल्पसमाधिं तमेवोपादेयभूतस्य स्वशुद्धात्मतत्त्वस्य
साधकत्वादुपादेयं जानीहीति भावार्थः ।।७।। इति प्रभाकरभट्टस्य पञ्चपरमेष्ठि-
नमस्कारकरणमुख्यत्वेन प्रथममहाधिकारमध्ये दोहकसूत्रसप्तकं गतम् ।
अथ प्रभाकरभट्टः पूर्वोक्त प्रकारेण पञ्चपरमेष्ठिनो नत्वा पुनरिदानीं श्रीयोगीन्द्रदेवान्
विज्ञापयति —
८) भाविं पणविवि पंच – गुरु सिरि – जोइंदु – जिणाउ ।
भट्टपहायरि विण्णविउ विमलु करेविणु भाउ ।।८।।
૨૬ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૧ઃ દોહા-૮
हैं, साधते हैं वे ही साधु हैं । अर्हंत, सिद्ध, आचार्य, उपाध्याय, साधु, ये ही पंचपरमेष्ठी वंदने
योग्य हैं, ऐसा भावार्थ है ।।७।।
ऐसे परमेष्ठीको नमस्कार करनेकी मुख्यतासे श्रीयोगीन्द्राचार्यने परमात्मप्रकाशके प्रथम
महाधिकारमें प्रथमस्थलमें सात दोहोंसे प्रभाकरभट्ट नामक अपने शिष्यको पंचपरमेष्ठीकी
भक्तिका उपदेश दिया ।
इति पीठिका
अब प्रभाकरभट्ट पूर्वरीतिसे पंचपरमेष्ठीको नमस्कारकर और श्रीयोगीन्द्रदेव गुरुको
नमस्कार कर श्रीगुरुसे विनती करता है —
નિર્વિકલ્પસમાધિને જેઓ સાધે છે તેઓ સાધુ છે. તેમને હું વંદન કરું છું.
અહીં જે વીતરાગનિર્વિકલ્પસમાધિને તેઓ (આચાર્ય, ઉપાધ્યાય, અને સાધુ) આચરે છે,
કહે છે અને સાધે છે તે જ વીતરાગનિર્વિકલ્પસમાધિ ઉપાદેયભૂત સ્વશુદ્ધાત્મતત્ત્વની સાધક હોવાથી
ઉપાદેય જાણો એવો ભાવાર્થ છે. ૭.
આ પ્રમાણે પ્રભાકરભટ્ટના પંચપરમેષ્ઠીને નમસ્કારકરણની મુખ્યતાથી પ્રથમ મહાધિકારમાં
સાત દોહક સૂત્રો સમાપ્ત થયાં.
ઇતિ પીઠિકા
હવે પ્રભાકરભટ્ટ પૂર્વોક્ત પ્રકારે પંચપરમેષ્ઠીને નમસ્કાર કરીને ફરી અહીં શ્રી યોગીન્દ્રદેવને
વિનંતી કરે છેઃ —