Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 386 of 565
PDF/HTML Page 400 of 579

 

background image
૩૮૬ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૧૦૧
जि लक्षणं जानाति य एव देह-विभेएं भेउ तहं देहविभेदेन भेदं तेषां जीवानां,
देहोद्भवविषयसुखरसास्वादविलक्षणशुद्धात्मभावनारहितेन जीवेन यान्युपार्जितानि कर्माणि
तदुदयेनोत्पन्नेन देहभेदेन जीवानां भेदं णाणि किं मण्णइ वीतरागस्वसंवेदनज्ञानी किं मन्यते नैव
कम् सो जि तमेव पूर्वोक्तं देहभेदमिति अत्र ये केचन ब्रह्माद्वैतवादिनो नानाजीवान्न मन्यन्ते
तन्मतेन विवक्षितैकजीवस्य जीवितमरणसुखदुःखादिके जाते सर्वजीवानां तस्मिन्नेव क्षणे
जीवितमरणसुखदुःखादिकं प्राप्नोति
कस्मादिति चेत् एकजीवत्वादिति न च तथा द्रश्यते इति
भावार्थः ।।१०१।।
વ્યવધાનરહિતપણે દેખવા-જાણવામાં સમર્થ એવાં વિશુદ્ધદર્શન અને વિશુદ્ધજ્ઞાન જીવોનું લક્ષણ
છે, એમ જે જાણે છે તે વીતરાગ સ્વસંવેદનવાળા જ્ઞાની શું દેહથી ઉદ્ભવતા વિષયસુખરસના
આસ્વાદથી વિલક્ષણ શુદ્ધાત્માની ભાવનાથી રહિત જીવે જે કર્મો ઉપાર્જિત કર્યાં છે તેના ઉદયથી
ઉત્પન્ન દેહભેદથી જીવોના ભેદ માને? (કદી પણ ન માને.)
અહીં, જે કોઈ બ્રહ્માદ્વૈતવાદીઓ (વેદાન્તીઓ) અનેક જીવોને માનતા નથી (અને એક
જ જીવ માને છે) તેમની એ વાત અપ્રમાણ છે, કારણ કે તેમના મતાનુસાર ‘એક જ
જીવને’ માનવામાં બહુ ભારે દોષ આવે છે. તેના મત અનુસારે વિવક્ષિત એક જીવને
જીવિત-મરણ સુખ-દુઃખાદિ થતાં, સર્વ જીવોને તે જ ક્ષણે જીવિત-મરણ સુખ-દુઃખાદિ થવાં
જોઈએ; શા માટે? કારણ કે તેમના મતમાં ‘એક જ જીવ છે’ એવી માન્યતા છે. પણ એવું
(અહીં) જોવામાં આવતું નથી, (એક જ જીવને જીવિત-મરણાદિ થતાં બધાને જીવિત-મરણ
થતાં જોવામાં આવતાં નથી) એવો ભાવાર્થ છે. ૧૦૧.
समयमें जाननेमें समर्थ जो केवलदर्शन केवलज्ञान है, उसे निज लक्षणोंसे जो कोई जानता है,
वही सिद्ध
- पद पाता है जो ज्ञानी अच्छी तरह इन निज लक्षणोंको जान लेवे वह देहके भेदसे
जीवोंका भेद नहीं मान सकता अर्थात् देहसे उत्पन्न जो विषयसुख उनके रसके आस्वादसे
विमुख शुद्धात्माकी भावनासे रहित जो जीव उसने उपार्जन किये जो ज्ञानावरणादिकर्म, उनके
उदयसे उत्पन्न हुए देहादिक के भेदसे जीवोंका भेद, वीतरागस्वसंवेदनज्ञानी कदापि नहीं मान
सकता
देहमें भेद हुआ तो क्या, गुणसे सब समान हैं, और जीवजातिकर एक हैं यहाँ
पर जो कोई ब्रह्माद्वैतवादी वेदान्ती नाना जीवोंको नहीं मानते हैं, और वे एक ही जीव मानते
हैं, उनकी यह बात अप्रमाण है
उनके मतमें एक ही जीवके माननेसे बड़ा भारी दोष होता
है वह इस तरह है, कि एक जीवके जीने-मरने, सुख-दुःखादिके होने पर सब जीवोंके उसी
समय जीना, मरना, सुख, दुःखादि होना चाहिये, क्योंकि उनके मतमें वस्तु एक है परन्तु ऐसा
देखनेमें नहीं आता इसलिये उनका वस्तु एक मानना वृथा है, ऐसा जानो ।।१०१।।
૧ પાઠાન્તરઃतदुयेनोत्पन्नेन = तदुयोत्पन्नेन