Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 402 of 565
PDF/HTML Page 416 of 579

 

background image
૪૦૨ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૧૧૧
जोइय इत्यादि जोइय हे योगिन् मोहु परिच्चयहि निर्मोहपरमात्मस्वरूपभावना-
प्रतिपक्षभूतं मोहं त्यज कस्मात् मोहु ण भल्लउ होइ मोहो भद्रः समीचीनो न भवति
तदपि कस्मात् मोहासत्तउ सयलु जगु मोहासक्तं समस्तं जगत् निर्मोहशुद्धात्मभावनारहितं
दुक्खु सहंतउ जोइ अनाकुलत्वलक्षणपारमार्थिकसुखविलक्षणमाकुलत्वोपादकं दुःखं सहमानं
पश्येति
अत्रास्तां तावद् बहिरङ्गपुत्रकलत्रादौ पूर्वं परित्यक्ते पुनर्वासनावशेन स्मरणरूपो मोहो
न कर्तव्यः शुद्धात्मभावनास्वरूपं तपश्चरणं तत्साधकभूतशरीरं तस्यापि स्थित्यर्थमशनपानादिकं
यद्गृह्यमाणं तत्रापि मोहो न कर्तव्य इति भावार्थः ।।१११।।
अथ स्थलसंख्याबहिर्भूतमाहारमोहविषयनिराकरणसमर्थनार्थं प्रक्षेपकत्रयमाह तद्यथा
ભાવાર્થહે યોગી! તું નિર્મોહ એવા પરમાત્મસ્વરૂપની ભાવનાથી પ્રતિપક્ષભૂત એવા
મોહને તું છોડ, કારણ કે મોહ સમીચીન નથી. શા માટે? કારણ કે નિર્મોહ એવા શુદ્ધ આત્માની
ભાવનાથી રહિત મોહાસક્ત સમસ્ત જગતને, આકુળતા જેનું લક્ષણ છે એવા પારમાર્થિક સુખથી
વિલક્ષણ અને આકુળતાના ઉત્પાદક એવા દુઃખને સહન કરતું, તું દેખ.
અહીં, કહે છે કે પૂર્વે છોડી દીધેલ બહિરંગ સ્ત્રી, પુત્રાદિમાં ફરીથી વાસનાના વશે
સ્મરણરૂપ મોહ તો ન કરવો એ તો ઠીક, પરંતુ શુદ્ધાત્માની ભાવનાસ્વરૂપ જે તપશ્ચરણ તેના
સાધકભૂત જે શરીર તેની સ્થિતિ માટે (તેને ટકાવવા માટે) પણ જે અન્ન, જળાદિક લેવામાં
આવે છે તેમની ઉપર પણ મોહ ન કરવો, એવો ભાવાર્થ છે. ૧૧૧.
હવે, આહારના મોહના ત્યાગનું સમર્થન કરવા માટે સ્થળસંખ્યાથી બહાર ત્રણ પ્રક્ષેપક
ગાથાસૂત્રો કહે છેઃ
क्योंकि [मोहः ] मोह [भद्रः न भवति ] अच्छा नहीं होता है, [मोहासक्तं ] मोहसे आसक्त
[सकलं जगत् ] सब जगत् जीवोंको [दुःखं सहमानं ] क्लेश भोगते हुए [पश्य ] देख
भावार्थ :जो आकुलता रहित है, वह दुःखका मूल मोह है मोही जीवोंको दुःख
सहित देखो वह मोह परमात्मस्वरूपकी भावनाका प्रतिपक्षी दर्शनमोह चारित्रमोहरूप है
इसलिये तू उसको छोड़ पुत्र, स्त्री आदिकमें तो मोहकी बात दूर रहे, यह तो प्रत्यक्षमें त्यागने
योग्य ही है, और विषयवासनाके वश देह आदिक परवस्तुओंका रागरूप मोह - जाल है, वह भी
सर्वथा त्यागना चाहिये अंतर बाह्य मोहका त्यागकर सम्यक् स्वभाव अंगीकार करना शुद्धात्मा
की भावनारूप जो तपश्चरण उसका साधक जो शरीर उसकी स्थितिके लिये अन्न जलादिक लिये
जाते हैं, तो भी विशेष राग न करना, राग रहित नीरस आहार लेना चाहिये
।।१११।।
आगे स्थलसंख्याके सिवाय जो प्रक्षेपक दोहे हैं, उनके द्वारा आहारका मोह निवारण
करते हैं