Parmatma Prakash (Gujarati Hindi). Gatha: 116 (Adhikar 2).

< Previous Page   Next Page >


Page 411 of 565
PDF/HTML Page 425 of 579

 

background image
અધિકાર-૨ઃ દોહા-૧૧૬ ]પરમાત્મપ્રકાશઃ [ ૪૧૧
ભાવાર્થહે યોગી! રાગાદિ સ્નેહથી પ્રતિપક્ષભૂત એવા વીતરાગ પરમાત્મ-પદાર્થના
ધ્યાનમાં સ્થિત થઈને શુદ્ધ આત્મતત્ત્વથી વિપરીત એવા સ્નેહને તું છોડ. શા માટે? કારણ કે
સ્નેહ સમીચીન નથી. તે સ્નેહમાં આસક્ત સકળ જગતને નિઃસ્નેહ એવા શુદ્ધ આત્માની ભાવનાથી
રહિત શારીરિક અને માનસિક અનેક પ્રકારનાં ઘણાં દુઃખોને સહન કરતું, તું દેખ.
અહીં, ભેદાભેદરત્નત્રયાત્મક મોક્ષમાર્ગ છોડીને, તેના પ્રતિપક્ષભૂત મિથ્યાત્વ, રાગાદિમાં
સ્નેહ ન કરવો એવું તાત્પર્ય છે. કહ્યું પણ છે કે ‘‘तावदेव सुखी जीवो यावन्न स्निह्यते क्वचित्
स्नेहानुविद्धहृदयं दुःखमेव पदे पदे ।।’’ (અર્થજીવ ત્યાં સુધી સુખી છે કે જ્યાં સુધી જગતના
કોઈપણ પદાર્થ પ્રત્યે સ્નેહ કરતો નથી. સ્નેહથી વીંધાયેલું (સ્નેહયુક્ત) હૃદય ડગલે-ડગલે દુઃખ
જ પામે છે. ૧૧૫.
હવે, સ્નેહના દોષને દ્રષ્ટાંત વડે દ્રઢ કરે છેઃ
रागादिस्नेहप्रतिपक्षभूते वीतरागपरमात्मपदार्थध्याने स्थित्वा शुद्धात्मतत्त्वाद्विपरीतं हे
योगिन् स्नेहं परित्यज कस्मात् स्नेहो भद्रः समीचीनो न भवति तेन स्नेहेनासक्तं सकलं
जगन्निःस्नेहशुद्धात्मभावनारहितं विविधशारीरमानसरूपं बहुदुःखं सहमानं पश्येति अत्र
भेदाभेदरत्नत्रयात्मकमोक्षमार्गं मुक्त्वा तत्प्रतिपक्षभूते मिथ्यात्वरागादौ स्नेहो न कर्तव्य इति
तात्पर्यम्
उक्तं च‘‘तावदेव सुखी जीवो यावन्न स्निह्यते क्वचित् स्नेहानुविद्धहृदयं दुःखमेव
पदे पदे ।।’’ ।।११५।।
अथ स्नेहदोषं द्रष्टान्तेन द्रढयति
२४६) जल-सिंचणु पय-णिद्दलणु पुणु पुणु पीलण-दुक्खु
णेहहँ लग्गिवि तिल-णियरु जंति सहंतउ पिक्खु ।।११६।।
जलसिञ्चन पादनिर्दलनं पुनः पुनः पीडनदुःखम्
स्नेहं लगित्वा तिलनिकरं यन्त्रेण सहमानं पश्य ।।११६।।
भावार्थ :यहाँ भेदाभेदरत्नत्रयरूप मोक्षके मार्गसे विमुख होकर मिथ्यात्व रागादिमें
स्नेह नहीं करना, यह सारांश है क्योंकि ऐसा कहा भी है, कि जब तक यह जीव जगत्से
स्नेह न करे, तब तक सुखी है, और जो स्नेह सहित हैं, जिनका मन स्नेहसे बँध रहा है, उनको
हर जगह दुःख ही है
।।११५।।
आगे स्नेहका दोष दृष्टान्तसे दृढ़ करते हैं
गाथा११६
अन्वयार्थ :[तिलनिकरं ] जैसे तिलोंका समूह [स्नेहं लगित्वा ] स्नेह (चिकनाई)