‘‘इत्यातिदुर्लभरूपां बोधिं लब्ध्वा यदि प्रमादी स्यात् ।
संसृतिभीमारण्ये भ्रमति वराको नरः सुचिरम् ।।’’
અર્થઃ — અતિદુર્લભ બોધિ પામીને જો જીવ પ્રમાદી થાય તો તે વરાક (બિચારો, રંક)
પુરુષ સંસારરૂપી ભયંકર અરણ્યમાં ઘણા કાળ સુધી ભ્રમણ કરે છે.
પણ બોધિસમાધિના અભાવે પૂર્વોક્ત સંસારમાં ભ્રમણ કરતા મેં શુદ્ધ આત્મસમાધિથી ઉત્પન્ન
વીતરાગ પરમાનંદરૂપ સુખામૃત જરાય પણ પ્રાપ્ત ન કર્યું, પણ તેનાથી વિપરીત આકુળતાના ઉત્પાદક
વિવિધ શારીરિક અને માનસિક ચાર ગતિના ભ્રમણમાં થતાં દુઃખો જ પ્રાપ્ત કર્યા.
અત્રે જે વીતરાગ પરમાનંદરૂપ સુખની પ્રાપ્તિ ન થતાં, આ જીવ અનાદિકાળથી ભટક્યો
તે જ સુખ ઉપાદેય છે એવો ભાવાર્થ છે. ૯.
હવે જે પરમાત્મ સ્વભાવની પ્રાપ્તિ ન થતાં, જીવ અનાદિકાળથી ભટક્યો તે
પરમાત્મસ્વભાવનું વ્યાખ્યાન શ્રીપ્રભાકરભટ્ટ પૂછે છેઃ —
समाधिरिति बोधिसमाधिलक्षणं यथासंभवं सर्वत्र ज्ञातव्यम् । तथा चोक्त म् — ‘‘इत्यतिदुर्लभरूपां
बोधिं लब्ध्वा यदि प्रमादी स्यात् । संसृतिभीमारण्ये भ्रमति वराको नरः सुचिरम् ।।’’ परं किंतु
बोधिसमाध्यभावे पूर्वोक्त संसारे भ्रमतापि मया शुद्धात्मसमाधिसमुत्पन्नवीतरागपरमानन्दसुखामृतं
किमपि न प्राप्तं किंतु तद्विपरीतमाकुलत्वोत्पादकं विविधशारीरमानसरूपं चतुर्गतिभ्रमणसंभवं
दुःखमेव प्राप्तमिति । अत्र यस्य वीतरागपरमानन्दसुखस्यालाभे भ्रमितो जीवस्तदेवोपादेयमिति
भावार्थः ।।९।।
अथ यस्यैव परमात्मस्वभावस्यालाभेऽनादिकाले भ्रमितो जीवस्तमेव पृच्छति —
१०) चउ-गइ-दुक्खहँ तत्ताहँ जो परमप्पउ कोइ ।
चउ-गइ-दुक्ख-विणासयरु कहहु पसाएँ सो वि ।।१०।।
૩૦ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૧ઃ દોહા-૧૦
‘‘इत्यतिदुर्लभरूपां’’ इत्यादि । इसका अभिप्राय ऐसा है, कि यह महान दुर्लभ जो
जैनशास्त्रका ज्ञान है, उसको पाके जो जीव प्रमादी हो जाता है, वह रंक पुरुष बहुत
कालतक संसाररूपी भयानक वनमें भटकता है । सारांश यह हुआ, कि वीतराग परमानंद
सुखके न मिलनेसे यह जीव संसाररूपी वनमें भटक रहा है, इसलिये वीतराग परमानंद
सुख ही आदर करने योग्य है ।।९।।
आगे जिस परमात्म-स्वभावके अलाभमें यह जीव अनादि कालसे भटक रहा था, उसी
परमात्मस्वभावका व्याख्यान प्रभाकरभट्ट सुनना चाहता है —