અધિકાર-૨ઃ દોહા-૧૩૯ ]પરમાત્મપ્રકાશઃ [ ૪૪૭
ભાવાર્થઃ — કડવા ઝેર જેવા અને ૧કિંપાકફળની ઉપમાવાળા (અર્થાત્ દેખવામાં
મનોજ્ઞ) વિદ્યમાન વિષયોને કે જે અલબ્ધપૂર્વ (પૂર્વે નહિ પ્રાપ્ત કરેલા) નિરુપરાગ શુદ્ધ
આત્મતત્ત્વની પ્રાપ્તિરૂપ નિશ્ચયધર્મના ચોર છે તેમને છોડે છે, તેની હું પૂજા કરું છું. એ રીતે
શ્રીયોગીન્દ્રદેવ વિષયત્યાગી પ્રત્યે પોતાનો ગુણાનુરાગ દર્શાવે છે.
વિદ્યમાન વિષયના ત્યાગ ઉપર દ્રષ્ટાંત કહે છે, જેને માથે ટાલ છે તે દૈવથી જ મુંડાયો છે.
અહીં, પૂર્વકાળમાં દેવોનું આગમન જોઈને, સાત ૠદ્ધિરૂપ ધર્મનો અતિશય જોઈને,
અવધિજ્ઞાન, મનઃપર્યયજ્ઞાન અને કેવળજ્ઞાનની ઉત્પત્તિ જોઈને અને જેમનાં ચરણરૂપી કમળને
અનેક રાજાધિરાજના મણિમુકુટના કિરણો ચુમ્બન કરતાં હતાં (જેમના ચરણારવિંદને મોટા
મોટા રાજાઓ નમસ્કાર કરે છે) એવા ભરત, સગર, રામ, પાંડવાદિને જિનધર્મમાં રત
संता इत्यादि । संता विसय कटुकविषप्रख्यान् किंपाकफलोपमानलब्धपूर्वनिरुपराग-
शुद्धात्मतत्त्वोपलम्भरूपनिश्चयधर्मचौरान् विद्यमानविषयान् जु परिहरइ यः परिहरति बलि
किज्जउं हउं तासु बलिं पूजां करोमि तस्याहमिति । श्रीयोगीन्द्रदेवाः स्वकीयगुणानुरागं
प्रकटयन्ति । विद्यमानविषयत्यागे द्रष्टान्तमाह । सो दइवेण जि मुंडियउ स दैवेन मुण्डितः ।
स कः । सीसु खडिल्लउ जासु शिरः खल्वाटं यस्येति । अत्र पूर्वकाले देवागमनं द्रष्ट्वा
सप्तर्द्धिरूपं धर्मातिशयं द्रष्ट्वा अवधिमनःपर्ययकेवलज्ञानोत्पत्ति द्रष्ट्वा भरतसगररामपाण्डवादि-
भावार्थ : — जो देखनेमें मनोज्ञ ऐसा इन्द्राइनिका विष – फल उसके समान ये मौजूद
विषय हैं, ये वीतराग शुद्धात्मतत्त्वकी प्राप्तिरूप निश्ययधर्मस्वरूप रत्नके चोर हैं, उनको जो ज्ञानी
छोड़ते हैं, उनकी बलिहारी श्रीयोगीन्द्रदेव करते हैं, अर्थात् अपना गुणानुराग प्रगट करते हैं, जो
वर्तमान विषयोंके प्राप्त होने पर भी उनको छोड़ते हैं, वे महापुरुषोंकर प्रशंसा योग्य हैं, अर्थात्
जिनके सम्पदा मौजूद हैं, वे सब त्यागकर वीतरागके मारगको आराधें, वे तो सत्पुरुषोंसे सदा
ही प्रशंसाके योग्य हैं, और जिसके कुछ भी तो सामग्री नहीं है, परंतु तृष्णासे दुःखी हो रहा
है, अर्थात् जिसके विषय तो विद्यमान नहीं हैं, तो भी उनका अभिलाषी है, वह महानिंद्य है
।
चतुर्थकालमें तो इस क्षेत्रमें देवोंका आगमन था, उनको देखकर धर्मकी रुचि होती थी, और
नानाप्रकारकी ऋद्धियोंके धारी महामुनियोंका अतिशय देखकर ज्ञानकी प्राप्ति होती थी, तथा
अन्य जीवोंको अवधिमनःपर्यय केवलज्ञानकी उत्पत्ति देखकर सम्यक्त्वकी सिद्धि होती थी,
जिनके चरणारविन्दोंको बड़े – बड़े मुकुटधारी राजा नमस्कार करते थे, ऐसे बड़े – बड़े राजाओंकर
सेवनीक भरत, सगर, राम, पांडवादि अनेक चक्रवर्ती बलभद्र, नारायण तथा मंडलीक
૧કિંપાક=સંસ્કૃત-મહાકાળ, હિંદી-લાલ ઇન્દ્રાયનનું વિષફળ, ગુજરાતી-રાતાં ઇન્દ્રાયણાં, લાલઇન્દ્રવારણા.
આ ઝાડનાં ફળ દેખાવે સુંદર હોય છે પણ ખાવામાં કડવાં અને ઝેરી હોય છે.