અધિકાર-૨ઃ દોહા-૧૪૧ ]પરમાત્મપ્રકાશઃ [ ૪૫૧
પારમાર્થિક સુખના અનુભવથી રહિતપણે વિષયાસક્ત થઈને કેટલો કાળ ગાળીશ?-બહિર્મુખભાવે
કેટલો કાળ વિતાવીશ?
‘તો હવે શું કરું? એવા પ્રશ્નનો પ્રત્યુત્તર કહે છે. ‘શિવ’ શબ્દથી વાચ્ય એવો,
કેવળજ્ઞાનદર્શનસ્વભાવી જે આ નિજ શુદ્ધાત્મા છે તેનો, ઘોર ઉપસર્ગ અને ઘોર પરિષહનો
પ્રસંગ આવી પડવા છતાં પણ, મેરુવત્ નિશ્ચળપણે સંસર્ગ કર (નિશ્ચળ ધ્યાન કર), તેવા
નિશ્ચળઆત્મધ્યાનથી તું અનંતજ્ઞાનાદિ ગુણોનું સ્થાન એવા મોક્ષને અવશ્ય પામીશ, એવું તાત્પર્ય
છે. ૧૪૧.
હવે, ‘શિવ’ શબ્દથી વાચ્ય એવા સ્વશુદ્ધાત્માના સંસર્ગનો ત્યાગ તું ન કર, એમ ફરીને
પણ સંબોધે છે.
कियन्तं कालं गमिष्यसि बहिर्मुखभावेन नयसि । तर्हि किं करोमीत्यस्य प्रत्युत्तरमाह ।
सिव-संगमु करि शिवशब्दवाच्यो योऽसौ केवलज्ञानदर्शनस्वभावस्वकीयशुद्धात्मा तत्र संगमं
संसर्गं कुरु । कथंभूतम् । णिच्चलउ घोरोपसर्गपरीषहप्रस्तावेऽपि मेरुवन्निश्चलं तेन निश्चलात्म-
ध्यानेन अवसइं मुक्खु लहीसि नियमेनानन्तज्ञानादिगुणास्पदं मोक्षं लभसे त्वमिति
तात्पर्यम् ।।१४१।।
अथ शिवशब्दवाच्यस्वशुद्धात्मसंसर्गत्यागं मा कार्षीस्त्वमिति पुनरपि संबोधयति —
२७३) इहु सिव-संगमु परिहरिवि गुरुवड कहिँ वि म जाहि ।
जे सिव-संगमि लीण णवि दुक्खु सहंता वाहि ।।१४२।।
अविनाशी सुखके अनुभवसे रहित हुआ विषयोंमें लीन होकर कितने कालतक भटकेगा । पहले
तो अनंतकालतक भ्रमा, अब भी भ्रमणसे नहीं थका, सो बहिर्मुख परिणाम करके कब तक
भटकेगा ? अब तो केवलज्ञान दर्शनरूप अपने शुद्धात्माका अनुभव कर, निज भावोंका संबंध
कर । घोर उपसर्ग और बाईस परीषहोंकी उत्पत्तिमें भी सुमेरुके समान निश्चल जो आत्म – ध्यान
उसको धारण कर, उसके प्रभावसे निःसंशय मोक्ष पावेगा । जो मोक्ष – पदार्थ अनंतज्ञान,
अनंतदर्शन, अनंतसुख, अनंतवीर्यादि अनंतगुणोंका ठिकाना है, सो विषयके त्यागसे अवश्य
मोक्ष पावेगा ।।१४१।।
आगे निजस्वरूपका संसर्ग तू मत छोड़, निजस्वरूप ही उपादेय है, ऐसा ही बार – बार
उपदेश करते हैं —