૪૭૦ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૧૫૪
નદીઓથી સમુદ્ર તૃપ્ત થતો નથીે, અતૃપ્તિકર છે એમ જાણીને ભોગોના સુખને છોડીને અને
‘‘एदम्हि रदो णिच्चं संतुट्ठो होदि णिच्चमेदम्हि । एदेण होहि तित्तो होहदि तुह उत्तमं सुक्खं ।।’’ (શ્રી
સમયસાર ગાથા ૨૦૬). (અર્થઃ — હે ભવ્ય પ્રાણી! તું આત્મામાં (જ્ઞાનમાં) નિત્ય રત અર્થાત્
પ્રીતિવાળો થા, આમાં નિત્ય સંતુષ્ટ થા અને આનાથી તૃપ્ત થા; (આમ કરવાથી) તને ઉત્તમ સુખ
થશે.) એ પ્રમાણે ગાથાથી કહેલ લક્ષણવાળા અધ્યાત્મસુખમાં સ્થિત થઈને ભાવના (આત્મભાવના)
કરવી, એવું તાત્પર્ય છે. વળી કહ્યું પણ છે કે — ‘‘तिण क ट्ठेण व अग्गी लवणसमुद्दो णदीसहस्सेहिं ।
ण इमो जीवो सक्को तिप्पेदुं कामभोगेहिं ।।’’ (અર્થઃ — જેવી રીતે તૃણ, કાષ્ઠ આદિ ઇન્ધનથી અગ્નિ
શાંત થતો નથી, હજારો નદીઓના પાણીથી લવણસમુદ્ર છલકાતો નથી તેવી રીતે આ જીવ
કામભોગોથી તૃપ્ત થઈ શકતો નથી).
અધ્યાત્મશબ્દની વ્યુત્પત્તિ કરવામાં આવે છે — ‘‘મિથ્યાત્વ, વિષય, કષાયાદિ બાહ્ય
પદાર્થોના નિરાલંબપણે (આલંબન વિના) આત્મામાં અનુષ્ઠાન (કરવું, ટકવું, પ્રવર્તવું) તે અધ્યાત્મ
છે. ૧૫૪.
હવે, જ્ઞાન આત્માનો સ્વભાવ છે, એમ દર્શાવે છેઃ —
भोगसुखं त्यक्त्वा ‘‘एदम्हि रदो णिच्चं संतुट्ठो होदि णिच्चमेदम्हि । एदेण होहि तित्तो
होहदि तुह उत्तमं सुक्खं ।।’’ इति गाथाकथितलक्षणे अध्यात्मसुखे स्थित्वा च भावना
कर्तव्येति तात्पर्यम् । तथा चोक्त म् — ‘‘तिणकट्ठेण व अग्गी लवणसमुद्दो णदीसहस्सेहिं ।
ण इमो जीवो सक्को तिप्पेदुं कामभोगेहिं ।।’’ । अध्यात्मशब्दस्य व्युत्पत्तिः क्रियते —
मिथ्यात्वविषयकषायादिबहिर्द्रव्ये निरालम्बनत्वेनात्मन्यनुष्ठानमध्यात्मम् ।।१५४।।
अथात्मनो ज्ञानस्वभावं दर्शयति —
तृप्त नहीं होता है । ऐसा ही समयसारमें कहा है, कि हंस (जीव) तू इस आत्मस्वरूपमें ही
सदा लीन हो, और सदा इसीमें संतुष्ट हो । इसीसे तू तृप्त होगा और इसीसे ही तुझे उत्तम सुखकी
प्राप्ति होगी । इस कथनसे अध्यात्म – सुखमें ठहरकर निजस्वरूपकी भावना करनी चाहिये, और
कामभोगोंसे कभी तृप्ति नहीं हो सकती । ऐसा कहा भी है, कि जैसे तृण, काठ आदि ईंधनसे
अग्नि तृप्त नही होती और हजारों नदियोंसे लवणसमुद्र तृप्त नहीं होता, उसी तरह यह जीव काम
भोगोंसे तृप्त नहीं होता । इसलिये विषय – सुखोंको छोड़कर अध्यात्म – सुखका सेवन करना
चाहिये । अध्यात्म – शब्दका शब्दार्थ करते हैं — मिथ्यात्व विषय कषाय आदि बाह्य पदार्थोंका
अवलम्बन (सहारा) छोड़ना और आत्मामें तल्लीन होना वह अध्यात्म है ।।१५४।।
आगे आत्माका ज्ञानस्वभाव दिखलाते हैं —