૪૭૮ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૧૬૦
वसिया करइ तेनैव स्वसंवेदनज्ञानेन वसितान् भरितावस्थान् करोति जु जो यः परमयोगी
सुण्णु निश्चयनयेन शुद्धचैतन्यनिश्चयप्राणस्य हिंसकत्वान्मिथ्यात्वविकल्पजालमेव निश्चयहिंसा
तत्प्रभृति-समस्तविभावपरिणामान् स्वसंवेदनज्ञानलाभात्पूर्वं वसितानिदानीं शून्यान् करोतीति बलि
किज्जउं तसु जोइयहिं बलिर्मस्तकस्योपरितनभागेनावतारणं क्रियेऽहमिति तस्य योगिनः । एवं
श्रीयोगीन्द्रदेवाः गुणप्रशंसां कुर्वन्ति । पुनरपि किं यस्य योगिनः । जासु ण यस्य न । किम् ।
पाउ ण पुण्णु वीतरागशुद्धात्मतत्त्वाद्विपरीतं न पुण्यपापद्वयमिति तात्पर्यम् ।।१६०।।
अथैक सूत्रेण प्रश्नं कृत्वा सूत्रचतुष्टयेनोत्तरं दत्त्वा च तमेव पूर्वसूत्रपञ्चकेनोक्तं
निर्विकल्पसमाधिरूपं परमोपदेशं पुनरपि विवृणोति पञ्चकलेन —
२९२) तुट्टइ मोहु तडित्ति जहिँ मणु अत्थवणहँ जाइ ।
सो सामइ उवएसु कहि अण्णेँ देविं काइँ ।।१६१।।
है, निज स्वादनरूप स्वाभाविक ज्ञानकर शुद्ध परिणामोंकी बस्ती निज घटरूपी नगरमें भरपूर
करता है । और अनादिकालके जो शुद्ध चैतन्यरूप निश्चयप्राणोंके घातक ऐसे मिथ्यात्व
रागादिरूप विकल्पजाल हैं, उनको निज स्वरूप नगरसे निकाल देता है, उनको ऊ जड़ कर देता
है, ऐसे परमयोगीकी मैं बलिहारी हूँ, अर्थात् उसके मस्तक पर मैं अपनेको वारता हूँ । इसप्रकार
श्रीयोगींद्रदेव परमयोगियोंकी प्रशंसा करते हैं । जिन योगियोंके वीतराग शुद्धात्मा तत्त्वसे विपरीत
पुण्य – पाप दोनों ही नहीं हैं ।।१६०।।
आगे एक दोहेमें शिष्यका प्रश्न और चार दोहोंमें प्रश्नका उत्तर देकर
निर्विकल्पसमाधिरूप परम उपदेशको फि र भी विस्तारसे कहते हैं —
જ્ઞાનના બળથી અત્યારે વિશિષ્ટ જ્ઞાનના સમયે તે જ સ્વસંવેદનરૂપ જ્ઞાન વડે વસાવે છે – ભરપૂર
કરે છે અને નિશ્ચયનયથી શુદ્ધ ચૈતન્યરૂપ નિશ્ચયપ્રાણના હિંસક હોવાથી મિથ્યાત્વ વિકલ્પજાળ જ
નિશ્ચયહિંસા છે, તે હિંસાથી માંડીને પૂર્વે વસેલા સમસ્ત વિભાવપરિણામોને સ્વસંવેદનરૂપ જ્ઞાનની
પ્રાપ્તિથી અત્યારે શૂન્ય (ઉજ્જડ) કરે છે, તે યોગીને હું વારી જાઉં છું અર્થાત્ હું માથું નમાવીને
નમસ્કાર કરું છું, એ રીતે શ્રી યોગીન્દ્રદેવ ગુણોની પ્રશંસા કરે છે કે જે યોગીને વીતરાગ શુદ્ધ
આત્મતત્ત્વથી વિપરીત પુણ્ય અને પાપ બન્ને નથી. ૧૬૦.
હવે, એક ગાથાસૂત્ર દ્વારા પ્રશ્ન કરીને તથા ચાર સૂત્ર દ્વારા ઉત્તર આપીને તે જ અગાઉના
પાંચ સૂત્રો દ્વારા (ગાથા ૧૫૬ થી ૧૬૦, એ પાંચ સૂત્રો દ્વારા) કહેલા નિર્વિકલ્પ સમાધિરૂપ
પરમોપદેશનું પાંચ સૂત્રો દ્વારા ફરીને પણ વર્ણન કરે છેઃ —