અધિકાર-૨ઃ દોહા-૧૬૩ ]પરમાત્મપ્રકાશઃ [ ૪૮૩
मोहु विलिज्जइ इत्यादि । मोहु मोहो ममत्वादिविकल्पजालं विलिज्जइ विलयं गच्छति
मणु मरइ इहलोकपरलोकाशाप्रभृतिविकल्पजालरूपं मनो म्रियते । तुट्टइ नश्यति । कोऽसौ ।
सासु-णिसासु अनीहितवृत्त्या नासिकाद्वारं विहाय क्षणमात्रं तालुरन्ध्रेण गच्छति पुनरप्यन्तरं
नासिकया कृत्वा निर्गच्छति पुनरपि रन्ध्रेणेत्युच्छ्वासनिःश्वासलक्षणो वायुः । पुनरपि किं
भवति । केवल-णाणु वि परिणमइ केवलज्ञानमपि परिणमति समुत्पद्यते । येषां किम् । अंबरि
जाहं णिवासु रागद्वेषमोहरूपविकल्पजालशून्यं अम्बरे अम्बरशब्दवाच्ये शुद्धात्मसम्यक्श्रद्धान-
ज्ञानानुचरणरूपे निर्विकल्पत्रिगुप्तिगुप्तपरमसमाधौ येषां निवास इति । अयमत्र भावार्थः ।
अम्बरशब्देन शुद्धाकाशं न ग्राह्यं किंतु विषयकषायविकल्पशून्यः परमसमाधिर्ग्राह्यः, वायुशब्देन
ભાવાર્થઃ — રાગ-દ્વેષ-મોહરૂપ વિકલ્પજાળથી શૂન્ય (ખાલી) અંબરમાં ‘અંબર’
શબ્દથી વાચ્ય એવી, શુદ્ધ આત્માનાં સમ્યક્શ્રદ્ધાન, સમ્યગ્જ્ઞાન અને સમ્યગ્ આચરણરૂપ
નિર્વિકલ્પ ત્રણ ગુપ્તિથી ગુપ્ત પરમસમાધિમાં જેનો નિવાસ છે તેના મોહ-મમત્વાદિ વિકલ્પજાળ
નાશ પામે છે. આલોક, પરલોકની આશાથી માંડીને વિકલ્પજાળરૂપ મન મરી જાય છે,
ઉચ્છ્વાસ-નિશ્વાસલક્ષણ વાયુ અનીહિતવૃત્તિથી નાસિકા દ્વારને છોડીને ક્ષણવાર તાલુરંધ્રમાંથી
નીકળે છે, વળી પછી નાસિકા દ્વારા નીકળે છે વળી પાછો બ્રહ્મરંધ્રથી નીકળે છે. વળી
કેવળજ્ઞાન પણ પરિણમે છે-ઉત્પન્ન થાય છે.
અહીં, આ ભાવાર્થ છે કે ‘અંબર’ શબ્દથી શુદ્ધ આકાશ ન સમજવો પણ
વિષયકષાયના વિકલ્પોથી શૂન્ય (ખાલી) પરમ સમાધિ સમજવી. (અંબર શબ્દનો અર્થ શુદ્ધ
આકાશ ન લેવો ‘અંબર’ શબ્દનો અર્થ પરમ સમાધિ લેવો), અને ‘વાયુ’ શબ્દથી કુંભક, રેચક,
પૂરક આદિરૂપ વાયુનિરોધ ન સમજવો પણ સ્વયં અનીહિતવૃત્તિથી નિર્વિકલ્પ સમાધિના બળથી
भावार्थ : — दर्शनमोह और चारित्रमोह आदि कल्पना-जाल सब विलय हो जाते हैं,
इस लोक परलोक आदिकी वाँछा आदि विकल्परूप मन स्थिर हो जाता है, और
श्वासोच्छ्वासरूप वायु रुक जाती है, श्वासोच्छ्वास अवाँछीकपनेसे नासिकाके द्वारको
छोड़कर तालुछिद्रमें होकर निकलते हैं, तथा कुछ देरके बाद नासिकासे निकलते हैं । इस-
प्रकार श्वासोच्छ्वासरूप पवन वश हो जाता है । चाहे जिस द्वारसे निकालो । केवलज्ञान भी
शीघ्र ही उन ध्यानी मुनियोंके उत्पन्न होता है, कि जिन मुनियोंका राग-द्वेष-मोहरूप
विकल्पजालसे रहित शुद्धात्माका सम्यक् श्रद्धान ज्ञान आचरणरूप निर्विकल्प त्रिगुप्तिमयी
परमसमाधिमें निवास है । यहाँ अम्बर नाम आकाशका अर्थ नहीं समझना, किन्तु समस्त
विषय-कषायरूप विकल्प-जालोंसे शून्य परमसमाधि लेना । और यहाँ वायु शब्दसे कुंभक
पूरक रेचकादिरूप वाँछापूर्वक वायुनिरोध न लेना, किन्तु स्वयमेव अवाँछिक वृत्ति पर