Parmatma Prakash (Gujarati Hindi).

< Previous Page   Next Page >


Page 486 of 565
PDF/HTML Page 500 of 579

 

background image
૪૮૬ ]
યોગીન્દુદેવવિરચિતઃ
[ અધિકાર-૨ઃ દોહા-૧૬૪
लोयालोयपमाणु लोकालोकप्रमाणं लोकालोकव्याप्तिरूपं अथवा प्रसिद्धलोकालोकाकाशे
व्यवहारेण ज्ञानापेक्षया न च प्रदेशापेक्षया लोकालोकप्रमाणं मनो
मानसं धरति तुट्टइ मोह
तडत्ति तसु त्रुटयति नश्यति कोऽसौ मोहु मोहः कथम् झटिति तस्य ध्यानात्
केवलं मोहो नश्यति पावइ प्राप्नोति किम् परहं पवाणु परस्य परमात्मस्वरूपस्य
प्रमाणम् कीद्रशं तत्प्रमाणमिति चेत् व्यवहारेण रूपग्रहणविषये चक्षुरिव सर्वगतः यदि
पुनर्निश्चयेन सर्वगतो भवति तर्हि चक्षुणो अग्निस्पर्शात्दाहः प्राप्नोति न च तथा
तथात्मनोऽपि परकीयसुखदुःखविषये तन्मयपरिणामत्वेन परकीयसुखदुःखानुभवं प्राप्नोति न च
લોકાલોકવ્યાપ્તિરૂપ લોકાલોક પ્રમાણ અથવા વ્યવહારનયથી પ્રસિદ્ધ લોકાલોકાકાશમાં જ્ઞાન-
અપેક્ષાએ વ્યાપ્ત પણ પ્રદેશની અપેક્ષાએ વ્યાપ્ત નહિ એવા મનને જે ધ્યાતા પુરુષ સ્થિર કરે
છે તેનો મોહ શીઘ્ર તેના ધ્યાનથી નાશ પામે છે. માત્ર મોહ નાશ પામે છે એટલું જ નહિ પણ
પરમાત્મસ્વરૂપનું પ્રમાણ પણ પામે છે.
પ્રશ્ન :કેટલું તે પ્રમાણ છે?
ઉત્તર :વ્યવહારથી જેમ ચક્ષુ રૂપગ્રહણની બાબતમાં સર્વગત છે તેમ તે સર્વગત છે
પણ જો નિશ્ચયથી સર્વગત હોય તો ચક્ષુને અગ્નિના સ્પર્શની બળતરા થાય, પણ તેમ થતું નથી,
તેવી રીતે જો આત્મા નિશ્ચયથી સર્વગત હોય તો પરકીય સુખદુઃખમાં આત્માના તન્મય પરિણામ
હોવાથી પરના સુખ-દુઃખનો અનુભવ પ્રાપ્ત થાય, પણ તેમ થતું નથી. (તેથી વ્યવહારથી જ્ઞાન-
અપેક્ષાએ આત્માને સર્વગતપણું છે, પ્રદેશ-અપેક્ષાએ નહિ.)
વળી, નિશ્ચયનયથી આત્મા લોકપ્રમાણ અસંખ્યાત પ્રદેશવાળો હોવા છતાં પણ
ज्ञान लोकालोकका प्रकाशक है, और निश्चयनयकर अपने स्वरूपका प्रकाशक है आत्माका
केवलज्ञान लोकालोकको जानता है, इसी कारण ज्ञानकी अपेक्षा लोकालोकप्रमाण कहा जाता
है, प्रदेशोंकी अपेक्षा लोकालोकप्रमाण नहीं है
ज्ञानगुण लोकालोकमें व्याप्त है; परन्तु परद्रव्योंसे
भिन्न है परवस्तुसे जो तन्मयी हो जावे, तो वस्तुका अभाव हो जावे इसलिए यह निश्चय
हुआ, कि ज्ञान गुणक र लोकालोकप्रमाण जो आत्मा उसे आकाश भी कहते हैं, उसमें जो मन
लगावे, तब जगत्से मोह दूर हो और परमात्माको पावे
व्यवहारनयकर आत्मा ज्ञानकर सबको
जानता है, इसलिए सब जगत्में हैं जैसे व्यवहारनयकर नेत्र रूपी पदार्थको जानता है; परन्तु
उन पदार्थोंसे भिन्न है जो निश्चयकर सर्वगत होवे, तो परपदार्थोंसे तन्मयी हो जावे, जो उसे
तन्मयी होवे तो नेत्रोंको अग्निका दाह होना चाहिए, इस कारण तन्मयी नहीं है उसी प्रकार
૧ પાઠાન્તરઃमानसं = मानसं ज्ञानं
૨. પાઠાન્તરઃअग्निस्पर्शात् दाहः = अग्निस्पर्शदाह